અત્યાસુધીમાં જેટલી ભરતીમાં કય પ્રોબ્લેમ આવ્યો છે તેમાં હસમુખ સાહેબ એ સ્ટેટમેન્ટ આપ્યું છે જે ગૌણ સેવા ના સચિવ છે.આ કમલ દયાની સાહેબ ગૌણ સેવા ચેરમેન (ખાલી નામનાં) કોઇ દિવસ વિદ્યાર્થિઓ ને મળતા પણ નથી અને કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપતા દર વખતે હસમુખ સાહેબ ને આગળ કરી દે છે. ચેરમેન છે તો એમની ફરજ નથી કે વિદ્યાર્થિઓ સાથે વાત કરી ને શું તફલીક છે એનું નિરાકરણ લાવે?
#CCE_result_according_GPSC
ભરતી પ્રક્રિયામાં CCE ના મેરિટની વિસંગતતાઓ દૂર કરવા તેમજ CBRT પધ્ધતિ નાબૂદ કરવાની ગુજરાતના યુવાનોની માંગ સાથે અમારું સંપૂર્ણ સમર્થન
પ્રવીણ રામ
ફ્રન્ટલ અધ્યક્ષ - આપ
#CCE_result_according_GPSC
સાહેબ,GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) ઓનલાઇન પરિક્ષા પદ્ધત્તિ નાબૂદ કરવામાં આવે.
@CMOGuj@Bhupendrapbjp@HHPATELGSSSB
#CCE_result_according_GPSC
સાહેબ,GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) CBRT પદ્ધત્તિ નાબૂદ કરવામાં આવે.
@CMOGuj@Bhupendrapbjp@HHPATELGSSSB
ગુજરાતના ઇતિહાસ એકહથ્થુ શાસનઆપીને આપણેહિમાલયજેવડી ભૂલ કરીછે માટે જ આજે વિદ્યાર્થી ઓ ને ભટકવું પડે છે જ્યો ને ત્યો સુ કરવાના એવાનેતાઓ જેમનુંAcમો બેઠાઅધિકારીઓ કાઈ સાંભળતાજ ન હોય તો.આજે cbrt ને કારણે હજારો વિદ્યાર્થીર્થીઓ ને અન્યાય થયૌ છે.gpscપ્રમાણે મેરિટબનેએજ માંગ
@sanghaviharsh

@sanghaviharsh plz gpsc type મેરીટ બનાવો અને હજારો ઉમેદવારો ને જે અન્યાય થયો છે તેનું નિરાકરણ કરો plz સર. મુખ્ય પરીક્ષા મો વધારે ઉમેદવારો ને બેસવા મળે માટે gpsc પ્રમાણે મેરિટ બને એવી નમ્ર વિનંતી છે🙏
@Bhupendrapbjp@CMOGuj@HHPATELGSSSB