CCE
ધીરજનો પણ એક સમય હોય
મર્યાદાની પણ એક મર્યાદા હોય
અને યુદ્ધનો પણ નિયમ હોય
અને આપણે એ બધા જ સિદ્ધાતોનું પાલન કર્યું છે.
બસ હવે 7 તારીખને સોમવારનો સર્યોદય ગાંધીનગર મા થશે. 🔥🙌
#chalo_gandhinagar_for_cce
https://t.co/0jDFfo9R2g
#chalo_gandhinagar_for_cce : भूपेंद्र भाई पटेल कि सरकार को गुजरात के बेरोजगार युवाओं की आवाज को जितना जल्दी हो सके उतना जल्दी सुनना चाहिए!
लगता गुजरात सरकार अपने ही प्रदेश के छात्रों की पीड़ा को सुनने-समझने में नाकाम हो रही
इसलिए बेरोजगार युवा सिस्टम को उसके अनुशासन की भाषा समझाने
अब सोमवार को चमत्कार दिखाने आ रहा है. जल्दी राज्य सरकार ओर भर्ती करने वाले बोर्ड को लेना है जो निर्णय लीजिये जल्दी लिया जाए #CCEExam
#CCE_result_according_GPSC
#NO_CHANGES_REQUIRED_IN_CCE_RESULT
#𝗖𝗖𝗘
#C#CCE_result_according_GPSC
👉આ મુદ્દે અંતિમ પ્રયાસ સમજવો,
પાછળથી કોઈ એવું ન કહે કે અમારા માટે કોઈ લડ્યું નહીં એટલે તમારી નૈતિક ફરજ સમજી 𝗚𝗔𝗡𝗗𝗛𝗜𝗡𝗔𝗚𝗔𝗥 આવજો.
07/10/2024
👉 CCE માં ભોગ બનેલા તમામ ઉમેદવારોને ગાંધીનગરમાં ગરબા રમવા ભાવભર્યું નિમંત્રણ છે.
#CCE બાબતે આજે 2 દિવસ પૂર્ણ થાય છે આશા રાખીએ #GPSC મુજબ પરીણામ કરવા બાબતે ઉમેદવારોના હિત માં સકારાત્મક વલણ હોય આપનું અને આ બાબતે આપે લીધેલ નિર્ણય જલ્દીથી જાહેર કરવામાં આવે એવી વિનંતી
#CCE_result_according_GPSC@HHPATELGSSSB
@hdraval93@Prayag8071 એક પત્રકાર તરીકે તમારું આ નિવેદન નિંદનીય છે.
શરમ આવવી જોઈએ તમને.
સાચો પત્રકાર હંમેશા પીડિત માણસ જોડે ઊભો હોય ના કે ગુજરાતની સંવેદના વગરની સરકાર જોડે🙏
ગજબ ના કેહવાય?
અહી ઘર માં જ #CCE નું જે પરિણામ જાહેર થયું છે એ મુજબ તો અનામત નો કોઈ મતલબ નથી રહેતો
અને
ભુપા દાદા રાહુલ ગાંધીના અનામતના નિવેદન પર ધરણા પર બેઠા છે 🤣🤣🤣🤣🤣
#CCE_result_according_GPSC
#CCE_result_according_GPSC
ગજબ ના કેહવાય?
અહી ઘરમાં (ગુજરાતમાં) જ #CCE નું જે પરિણામ જાહેર થયું છે એ મુજબ તો અનામત નો કોઈ મતલબ નથી રહેતો
અને
ભુપા દાદા રાહુલ ગાંધીના અનામતના નિવેદન પર ધરણા પર બેઠા છે