@kinjalmishra211@YAJadeja ગુજરાત ના તમામ નાગરિકો ને અમારી વિનંતી છે કે એસટી ના નાના કર્મચારીઓ ના ગ્રેડ પે માં સરકાર તરફથી થઈ રહેલા અન્યાય સામેના આમારાં #1900GradePay_GSRTC#GSRTC_19950_fix_1900_GREAD
અનોલાઈન આંદોલન ને સમર્થન આપવા વિનંતી .
આપના સપોર્ટ ની ડ્રાઇવર કંડકટર મિત્રો ને ખૂબ જરૂર છે.