155 ઓલપાડ વિધાનસભામાં વર્ષ 2022-23 હેઠળ વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ રૂ.23.63 કરોડ તેમજ મુખ્યમ��ત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ રૂ.24.10 કરોડના ખર્ચે નિર્માણ થનાર રસ્તાઓની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી @MLAJagdish નો આભાર વ્યક્ત કરું છું.