"#પેપર_ફોડો_અને_પદ_મેળવો!"
👆🏻ભારતીય જનતા પાર્ટીની નવી યોજના👇🏻
ગુજરાત મોડલનું નવું નજરાણું:
"પેપર ફોડો, પદ મેળવો અને જલસા કરો!"
📌કોઈ #ચમરબાંધીને છોડવામાં નહીં આવે..
બધાને ભાજપમાં પદ આપવામાં આવશે.
📌આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત.
📌પરીક્ષા પાસ કરવાથી નોકરી મળે કે ન મળે,
પણ પેપર ફોડવાથી "#ભાજપ_પ્રમુખ" પદ તો ચોક્કસ મળે છે! : ગુજરાત ભાજપ
📌કાકા '#કોર્પોરેટર' ભત્રીજો 'કલંકિત' હોવા છતાં ભાજપના વૉશિંગ મશીન માં નાખી 'કૃપાપાત્ર'! થી પદ મળી જશે અને ભવિષ્યમાં શુદ્ધ પણ થઈ જશે.
પેપર લીકના આરોપીના હાથમાં યુવાનોનું નેતૃત્વ સોંપવું એ લોકશાહીની મજાક અને નૈતિકતાનું નખ્ખોદ છે.
💢 ભાજપ પ્રમુખ લાજવની જગ્યા ગાજી રહ્યા છે અને કૌભાંડીને છાવરી રહ્યા છે...
👇🏻યુવાનોને ભાજપનો સંદેશ: "પુસ્તકો છોડો, પેપરલીકેજ માફિયાની ગેંગમાં જોડાઈ જાવ"👇🏻👇🏻
"સાહેબ, ગુજરાતમાં નોકરી માટે 'મેરિટ' જોઈએ, પણ ભાજપમાં પદ મેળવવા માત્ર યુવાનોના ભવિષ્યના પેપરલિક કૌભાંડમાં નામ હોવું જ કાફી છે!"
👇🏻આ નિમણૂકથી ભાજપે ગુજરાતના યુવાનોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે:
વાંચવા-લખવામાં કંઈ લેવાનું નથી, પેપર લીક કરનારાઓની ટોળકીમાં જોડાઈ જાવ.
જો ATS પકડી જાય તો ગભરાશો નહીં, એ તો 'પ્રમુખ' બનવાની ટ્રેનિંગ છે.
જે દિવસે જેલમાં જશો, તે દિવસે પક્ષમાં તમારું પ્રમોશન પાકું સમજો.
😡એક બાજુ યુવાનો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, બીજી બાજુ પરીક્ષાના નામે પેપર વેચાઈ રહ્યા છે, અને ત્રીજી બાજુ સરકારના જ પક્ષમાં આવા તત્વોને આશરો મળી રહ્યો છે. ભાજપના શુદ્ધિકરણની વાતો હવે ગટરમાં વહી ગઈ હોય તેમ લાગે છે.
💢ગુજરાત સરકારની આબરૂના ધજાગરા કરાવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં વધુ એક રાજકીય વિવાદ છેડાયો છે. ગુજરાત એટીએસ (ATS) દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી, તે આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષમાં અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
💢જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના આકાશ જશુભાઈ પટેલનું નામ પણ ખુલ્યું હતું.
💢આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આકાશ પટેલના કાકા કોર્પોરેટર હોવાના કારણે સ્થાનિક રાજકારણમાં તેમનું વર્ચસ્વ છે, જેનો લાભ તેને મળ્યો હોવાની ચર્ચા છે.
💢એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
💢ગુજરાતમાં થયેલા જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડ (Junior Clerk Paper Leak Case)ને લઈને હવે નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે. Bharatiya Janata Party (BJP) દ્વારા અરવલ્લી જિલ્લામાં યુવા મોરચાના પ્રમુખ તરીકે આકાશ જશુભાઈ પટેલની નિમણૂક થતાં પક્ષની અંદર તેમજ જનતા વચ્ચે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આકાશ પટેલનું નામ અગાઉ પેપર લીક કૌભાંડમાં સામે આવ્યું હતું અને તેની ધરપકડ પણ થઈ હતી, જેના કારણે આ નિર્ણય પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.
📌પેપર ફોડનારાઓને 'પ્રમોશન' અને મહેનતુ યુવાનોને 'ડિમોશન'
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
👮🏻નવી જાહેર થનારી પોલીસ ભરતીમાં 👮🏻
📌નવા ફોજદારી કાયદાઓ (BNS–BNSS–BSA) મુજબ “#કાયદો_વિષય”નો પુનઃસમાવેશ કરવો.
📌ઉમેદવારો માટે 40% minimum qualifying marks ની કડક શરત બંધારણીય દ્રષ્ટિએ અસંગત છે તેથી નિયમને હળવો કરવા/રદ્દ કરવા અંગે વિનંતી.
🙏🏻ગુજરાત રાજ્યમાં ગતરોજ માનનીય ગૃહમંત્રીશ્રીએ નવી 14,500 પોલીસ ભરતીની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુરક્ષા તંત્રને મજબૂત બનાવવાના આ પગલાનો અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ.તથાપિ, આ ભરતી પ્રક્રિયા વધુ ન્યાયસંગત, પારદર્શક અને બંધારણીય મૂલ્યોને અનુરૂપ બને તે માટે નીચે દર્શાવેલા બે મહત્વના મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે.
📌1 જુલાઈ 2024થી દેશમાં ત્રણ નવા મૂળ ભારતીય ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે:
ભારતીય ન્યાય સંહિતા – 2023 (BNS)
ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા – 2023 (BNSS)
ભારતીય સાક્ષ્ય અધિનિયમ – 2023
👮🏻પોલીસની કામગીરીનો આધાર આ કાયદાઓની પ્રક્રિયા, વ્યાખ્યા અને ન્યાયિક નિયમો પર ટકેલો છે. ગત ભરતીમાં “કાયદો વિષય” ફક્ત નવા કાયદાઓ આવવાના હોવાથી દૂર કરવામાં આવ્યો હતો. હવે નવા કાયદાઓ સત્તાવાર રીતે અમલમાં આવી ચૂક્યા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને નવા પ્રાવધાનો, પ્રક્રિયાઓ, દંડ પ્રણાલીઓ અને સાક્ષ્યની વ્યાખ્યાઓ સમજવી ફરજિયાત બની ગઈ છે. તેથી ભરતીમાં updated Criminal Law knowledge સિલેબસમાં આવરવું જોઈએ.
🔹 પોલીસ ફોર્સનો સંપૂર્ણ દારોમદાર કાયદાના જ્ઞાન પર ટકેલો છે.
🔹 નવા કાયદાઓ દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે મહત્વના છે.
🔹 ભરતીમાં “કાયદો વિષય” નહિ હોય તો ઉમેદવારો નવા કાયદાના મૂળ ધોરણો જ સમજી શકશે નહીં.
🔹પોલીસ “first responders” તરીકે Investigation Procedure, FIR, Arrest Rules, Evidence Handling વગેરે માટે આ કાયદાઓને અનુસરવાનું બંધારણીય અને કાયદાકીય રીતે ફરજિયાત છે.
📌“40% લઘુત્તમ ગુણ”ની શરત ઉમેદવારો માટે અન્યાયપૂર્ણ; તેને હળવી/રદ કરવી
ભારતનું બંધારણ SC/ST સમાજને સમાન તક મળે તે માટે અનામતની વ્યવસ્થા આપે છે. પરંતુ ભરતીમાં “40% લઘુત્તમ ગુણ”ની શરતના કારણે અનામત રાખેલી અનેક બેઠકો ખાલી રહે છે, શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાંથી આવેલા આદિવાસી તથા અનુસૂચિત જાતિના યુવાનો અનેકવાર ફક્ત આ ધોરણને કારણે વંચિત થઇ જાય છે, પરિણામે, અનામતનો હેતુ "સમાન તક પૂરું પાડવો વ્યર્થ થઈ જાય છે."
🔍 વાસ્તવિક સમસ્યા
આદિવાસી તાલુકાઓમાં આજે પણ પૂરતી શૈક્ષણિક સુવિધાઓ નથી.
માર્ગદર્શન, સ્ટડી મટિરિયલ, ઇન્ટરનેટ, કોચિંગ આ તમામથી તેઓ વંચિત છે.
છતાં પણ તેઓ ઇમાનદારીથી પ્રયત્ન કરે છે, પરંતુ 40% MARK CUT-OFF એક મોટો અવરોધ બની જાય છે.
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિતના અમુક રાજ્યોમાં SC/ST ઉમેદવારો માટે
✓ cut-off હળવો કરવામાં આવ્યો છે, અથવા
✓ “qualifying relaxation” આપવામાં આવે છે.
પરિણામ: બેઠકો ભરાય છે અને પછાત વર્ગોને યોગ્ય તક મળે છે.
🛑SC/ST ઉમેદવારો માટે નક્કી કરાયેલ “40% Minimum Qualifying Marks” - બંધારણના Article 14, 15(4), 16(4) તથા Social Justice ના સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે
📌 40% Qualifying Marks → Article 16(4) ના હેતુને નિષ્ફળ બનાવે છે
Article 16(4) મુજબ રાજ્યને socially અને educationally backward વર્ગોને “સમાન તક અને અસરકારક પ્રતિનિધિત્વ” આપવા વિશેષ જોગવાઈ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
પરંતુ SC/ST ઉમેદવારો પર પણ સમાન 40% cut-off લગાડવાથી:
Reserved seats ખાલી રહેવાની શક્યતા વધે છે
SC/ST representation ઘટે છે
Reservation નો મૂળ હેતુ – “Effective Representation” નિષ્ફળ બને છે
🏛️સુપ્રીમ કોર્ટના સામાન્ય સિદ્ધાંતો મુજબ:
“Reservation cannot be made illusory by imposing rigid qualifying norms.”
“Administrative rules cannot override the constitutional mandate of equal opportunity.”
“Cut-off norms must not neutralize or dilute the purpose of reservation.”
@GPRB_GNR@sanghaviharsh@HMofficeGujarat@HomeGujarat @DGP_Gujarat @GujaratPolice@InfoGujarat@mygovindia @NeerjaGotru
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
मुंबई में भाषा विवाद के नाम पर गुजराती व्यापारी पर हमले कि घटना की घोर निंदा करते है।
जब PM और देश के गृहमंत्री गुजराती है, महाराष्ट्र में भाजपा की सरकार है तब भी सरकार में से किसीने न एक्शन लिए न निंदा की।
गुजरात में भाजपा के अध्यक्ष मराठी है और वह चाहते तो अपने प्रान्त के लोगो को उनकी भाषा मे जवाब दे सकते थे लेकिन अब लगता है कि भाजपा ने गुजरातीओ को टेकन फ़ॉर ग्रांटेड ले लिया है।
@Bhupendrapbjp जी महाराष्ट्रमें गुजरातियों की सुरक्षा और सम्मान को @Dev_Fadnavis से बात कर सुनिश्चित करे ।
@CMOGuj@CMOMaharashtra
🛑#રેવેન્યુ_તલાટી બાબતે ગઈકાલ અને આજની અધિકારીઓ સાથેની મુલાકાતોનો "સાર/સારાંશ"👇🏻
👉🏻પરીક્ષામાં ફોર્મ ની સંખ્યા ઉપરથી નક્કી થશે કે #CBRT થી લેવી કે #OMR પદ્ધતિથી #GSSSB
(ફોર્મ વધારે ભરાશે તો ચોક્કસ #CBRT પદ્ધતિ જ લેવામાં આવશે : GSSSB)
👉🏻પરીક્ષા #સિલેબસ માં ફેરફારની સત્તા ગૌણસેવા કરતાં GAD અને રેવન્યુ વિભાગની છે, વર્તમાન માં કરેલી તમારી રજૂઆતની ચર્ચા આવનાર મિટિંગ માં ચોક્કસ કરશે, એક બ્રિજ(માધ્યમ) બની ઉમેદવારોની લાગણી અને માંગણીની વાત ઉપર સુધી પહોંચાડશે : GSSSB
👉🏻જો અમને મોટા પ્રમાણમાં #બદલાવ બાબતે રજૂઆત મળશે તો અમે ચોક્કસ એના ઉપર ધ્યાન આપીશું અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈશું : રેવેન્યુ વિભાગ અને GAD
(હાલ ત્રણ જેટલી જ રજૂઆતો અમોને મળેલ છે)
👉🏻#એક્સ_આર્મી_મેન ના ઠરાવ અને વર્તમાનમાં ભરતી ના નિયમોની છૂટછાટ માં જે બાબતે વિસંગતાઓ અને પ્રશ્નો ઊભા થયા છે તેની ઉપર હાલ વિચારણા શરૂ છે.
🛑અંગત અધિકારી અને મીડિયા #સોર્સ થી જાણવા મળેલ વાત👇🏻
👉🏻"જો વધારે પ્રેશર થશે તો" સુધારો થઈ શકે છે, વિદ્યાર્થીઓને જ આગળ આવવું પડશે.
👉🏻આ નિયમોથી કમિટીના કોઈ અધિકારી રાજી નહીં પણ સર્વ સત્તાધીશ એક #હઠાગ્રહી અધિકારી છે તેને એકના કારણે જ આ નિયમો નાખ્યા બાકી પૂરી કમિટી વિરોધ માં હતી,
👉🏻પહેલા એવું નક્કી થયું હતું કે આ જગ્યાઓ #નવી_CCE ની જાહેરાત સાથે રાખવાનો નિર્ણય થયેલ, છતાંપણ આ એક અધિકારીને કારણે આ અલગથી જગ્યાઓ બહાર પાડવામાં આવેલ.(વિભાગીય સૂત્રો એવું કહે છે : તે હઠાગ્રહી અધિકારીને આ વિભાગ છોડવો છે પરંતુ ઉપરથી મંજૂરી મળતી નથી એટલે આવું ઉટપટાંગ કંઈકને કંઈક કર્યા કરે છે.)
👉🏻 અન્ય કામોની વ્યસ્તતા ને કારણે વિભાગીય મંત્રી આ બાબતથી હજી સંપૂર્ણ અજાણ જ છે, બધા વિદ્યાથીઓ એ ભેગા મળી ત્યાં રજૂઆત કરવી જોઈએ આવી અંગત વિદ્યાર્થી હિતેચ્છુ અધિકારી સૂત્રોની સલાહ છે.
👉🏻 #CCE #ફોરેસ્ટ #રેવેન્યુ_તલાટી આ બધાને ઉંધા રવાડે ચડાવનાર એક જ અધિકારી છે જેને ઘણા આશાસ્પદ યુવાનોની સપનાઓ ઉપર પાણી ફેરવી નાખ્યું છે.
📌બધા હિતેચ્છુ અધિકારી કે મીડિયા મિત્રોની કોમન રાવ હતી કે ઉમેદવાર પણ બહાર નીકળી વિરોધ કરતો નથી એટલે આવા #પ્રયોગ સફળ થઈ જાય છે.
#RevenueTalati #CCE #Forest #StudentUnity #GSSSB #CBRT #OMR #YouthRights
શુ પોલીસની વર્ધી આ રીતે સામાન્ય પ્રજાને જાહેરમાં લુંટવાનો અધિકાર આપે છે ??
આમાં અને ખંડણી માં કોઈ ફેર દેખાતો નથી કારણ કે બંને માં તમારુ ખરાબ કરવાની બીક બતાવીને પૈસા પડાવવામાં આવે છે..
આવા લોકો પર કાર્યવાહી કરવા માટે આ વિડિયો પુરાવા રૂપે પુરતો છે..
@ACBGujarat@sanghaviharsh
ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ રોજગાર મેળામાં જે સુફિયાણી વાત કરી રહ્યા હતા તેનો 🪞અરીસો બતાવતી પ્રતિક્રિયા 🗣️
🤔સાહેબ ! ક્યાં #CM નાં દીકરા કે દીકરી નોકરી માટે આવી પરીક્ષાઓ માં ઉમેદવારી કરે છે તે તો જણાવો ?
🙇🏼CM તો દૂરની વાત છે, તમારી પાર્ટી નાં પેજ પ્રમુખ કે વોર્ડ પ્રમુખ સુધા આવી કોઈ ભરતી માં ફોર્મ નથી ભરતા.
🙇🏼તમારા પાર્ટીનું સાચું અને સનાતન વાક્ય એ છે કે
"#ભલામણ/લાગવગ વગર ક્યાંય નોકરી મળતી નથી નથી ને નથી..."
💁🏼એવી એકપણ ભરતી નથી રહી, સરકારી, બિન સરકારી, અર્ધ સરકારી કે પછી સહકારી જેમાં લાગવગ કે ભલામણ ન ચાલતી હોઈ... તમામ જગ્યાએ #ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખાણવાદ, પરીવારવાદ, પ્રાંતવાદ, જાતિવાદ વધ્યો છે.
💁🏼પારદર્શીતા અને વિશ્વાસ વધ્યો છે એવું "#ગપ્પુ" તો આપ મારી રહ્યા હતા, સાહેબ જરા ધરાતલ ઉપર આવીને જોશો તો ખ્યાલ આવશે વિશ્વાસ વધ્યો નથી #વિશ્વાસ_ઘટયો છે. નવી લોટરી પ્રક્રિયાઓ લાવીને પારદર્શીતા હતી તે પણ ગાયબ કરી નાખી છે.
💁🏼જ્યાં પણ પેપર ફૂટવાની, ગેરરીતિ, ગોબાચારી, ભ્રષ્ટાચાર, #કૌભાંડ, કાંડ નાં સમચાર આવે ત્યાં જોઈ લેવાની છૂટ અંતે તો તાર તમારી પાર્ટી સાથે જ સંકળાયેલા હસે👇
📌આજથી 15 દિવસ પહેલા નો કિસ્સો જોઈ લો,
👉🏼દાહોદ નાં ચોસાલા ખાતેની કેદારનાથ #આશ્રમશાળા માં શિક્ષક તરીકે નોકરી રાખવા માટે 17 - 17 લાખ રૂપિયા માંગી રહ્યા હતા.
જોવો તો માંગી કોણ રહ્યું છે ? તો કે તમારી જ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરો નાં પૂજ્ય પિતાશ્રી અને 4 ટર્મ રહેલા પૂર્વ ધારાસભ્ય બચુભાઈ એન. કિશોરી.
તમે શું એક્શન લીધા કહેશો ?
શું નીકળ્યો કોઇનો #વરઘોડો ?🤔
📌તમારી જ પાર્ટીમાં રહેલા 'જશુભાઈ ભીલ' #GSRTC માં નોકરી અપાવવા માટે પૈસા લીધા હતા, જેનો વિડિયો પણ ફરતો થયો તો તમે શું કર્યું ?
ફક્ત 6 મહિના પાર્ટી માર્થી સસ્પેન્ડ કર્યા, કોઈ કાયદાકીય પગલાં કેમ નાં લીધા ?
અને લોકસભા ની ચૂંટણી સમયે તો પાર્ટી માં પાછા પણ લઈ લીધા.
શું આ જ છે તમારી #પારદર્શીતા ? 🤔
📌અત્યારસુધી માં જેટલા પણ પેપરલીકેજ થયા તેમાં સૌથી મોખરે નામ #ગૌણસેવા નું છે.
બિન સચિવાલય, જુનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક................
આના કૌભાંડ સમયે અધ્યક્ષ કોણ હતું ? તો કે તમારી જ પાર્ટી નાં "અસિત વોરા"
તમે એને આશ્રિત બનાવી કોઈપણ જગ્યાએ કાયદાકીય પગલાં લીધા જ નહિ.
પેપર છપાવવા ની એજન્સી, કે OMR સ્કેનિંગ એજન્સી...
કોનાં કહેવાથી ઓર્ડર મળ્યા ?
જવાબદારી બધી ફિકસ થતી હતી ને ?
તો ત્યારે તમે શું કર્યું ? કેમ કોઈ ત્યાં પગલાં નાં લીધા ? 🤔
📌👉🏼#તલાટી_કૌભાંડ તમારા જ માનીતા લોકો દ્વારા થયું હતું ને તો તમારી પાર્ટી એ એને છાવરી ને શું વિશ્વાસ બેસાડ્યો એવું માનો છો?
📌👉🏼#ઊર્જા_કાંડ માં તમારા જ પાર્ટી નાં અરવલ્લી યુવા મોરચાના કાર્યકર હતા ને ? જો યોગ્ય તપાસ થઈ હોત ને તો 70 નહીં લાગવગ થી લાગેલ 700 કરતા પણ વધારે જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ ઘરે બેસી જાત અને એમાં લોકોનો વિશ્વાસ તો વધત.
☝️તમારી પાર્ટી જ કહે છે ને "ગમે તે હોઈ #વરઘોડો કાઢીશું, કોઈ #ચમરબંધી ને નહીં છોડીએ.." તો સાહેબ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર નો કાઢીને બતાવો વરઘોડો ! તો પારદર્શીતા આવી કહેવાશે વિશ્વાસ વધશે, અમે પણ આપના ગુણગાન ગાઈશું.
(આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોનો હિસાબ આપ્યો છે.બાકી સચોટ તપાસ કરશો તો બહુ બધું મળશે)
💁🏼અમુક તમારા નજીકના જ વગદાર લોકો #BCCI કે ICC કે ફૂટબોલ ફેડરેશન માં કઈ પારદર્શીતા વાડી નોકરી પાસ કરીને લાગ્યા ? જરા એ પણ કહેજો.
💁🏼સાહેબ તમારા જ સમયકાળ માં નોકરી ની હરાજી થઈ છે.એકવાર એની પણ તપાસ કરાવજો.
🙏મહેરબાની કરીને સંવિધાનિક પદ ઉપર બેસીને જૂઠ તો નાં બોલો🙏 @Bhupendrapbjp@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@vijaysinh_907
@songara_p
@kirpalsinh_G
@C_M_Ram_
@dilipsinhrajput@GovernorofGuj@Bhupendrapbjp@kuberdindor@Chaitar_Vasava@GenibenThakor@jigneshmevani80@Gopal_Italia