સાહેબ સરકારી કોલેજ બંને તો સામાન્ય જનતા ને જ લાભ થાય પણ ગેરરીતી આચરી ખાનગી યુનિવર્સિટી ને ખોટી રીતે પરમિશન આપે તો એમને મળતીયા ને લાભ થાય સરકાર સ્પષ્ટ માને છે જનતા ને જે થાવુ હોય થાય મારા મિત્ર વતુળ ને તકલીફ ના પડવી જોઈએ #कृषि_निजीकरण_रोको@VtvGujarati@GSTV_NEWS@BBCHindi
વિદ્યાર્થીઓ : સાહેબ , આ ખાનગી કૃષિ વિદ્યાલય ને માન્યતા આપી તો આપણા સરકારી વિદ્યાર્થીઓ સાથે અન્યાય નય થાય ?
રૂપાણીજી :પાકીસ્તાન માં જુઓ કૃષિ વિદ્યાલય જ નથી.ત્યાં જુઓ ખેડૂત નું શોષણ થાય છે.
વિધાર્થી : પણ સાહેબ આપણા ગુજરાત નું સુ ?
@vijayrupanibjp : મને નથી ખબર
#कृषि_निजीकरण_रोको
ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે.! #कृषि_निजीकरण_रोको@arjunmodhwadia@CMOGuj
#कृषि_निजीकरण_रोको
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @DrMohanBhagwat
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp@rcfalduofficial