#ગ્રામસેવક ની નોકરી કાંઇ BRS ડીગ્રી ધારકો ની પેઢી નથી ...સરકાર એની જ નિમણુંક કરશે જે ખરા અર્થ મા અધિકારી ને લાયક છે...અભિનંદન ગુજરાત સરકાર ,હવેથી ગુજરાત ના ખેડૂત ને Agri. and Horti. સ્નાતકો પાસે ખેતીવાડી ને લગતી સાચી માહિતી મળશે.@RaghavjiPatel @brijeshmeja1 @CMOGuj#આભાર_સરકાર
જ્યારે સાહેબ આપને હું #વિધાર્થીઓ સાથે રજૂઆત કરવા આવ્યો ત્યારે તમે કહ્યુ હતું સાંજ સુધી વાત કરી દઈશ અને વિધાર્થીઓના હિતમા નિર્ણય લઇશ.
એ મુજબ જ #ગ્રામસેવક માં વિધાર્થીઓ ના હીતમાં નિર્ણય કરવા બદલ
ખૂબ ખૂબ આભાર @brijeshmeja1 સાહેબ અને @vmittra સાહેબ..@RaghavjiPatel@Bhupendrapbjp
Gujarat Model applied in Delhi..
CM House Arrested
For What ?
For Meeting the Protesting Farmers & doing all Arrangements for them.
#BJPHouseArrestsKejriwal#आज_भारत_बंद_है
8 दिसंबर को किसान क्रांति के समर्थन में शांतिपूर्ण भारत बंद है। हम इसका पूर्ण रूप से समर्थन करेंगे।
देश के अन्नदाता से अत्याचार और अन्याय असहनीय है।
‘अदानी-अंबानी कृषि क़ानून’ वापस लो!
@vijayrupanibjp साहेब राज्य में ४ कृषि यूनिवर्सिटी कार्यरत है साथ ही ११ कृषि विध्यालय और एक सुरेंद्रनगर को देने की बात कियी थी वो महाविद्यालय का क्या हुआ जो आपने देने की बात थी ? ११+१ महाविद्यालय होते हुए कोई निजी यूनिवर्सिटी की आवश्यकता नही है। #कृषि_निजीकरण_रोको
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp मुख्यमंत्री साहेब २ वर्ष पहले ही कृषि महाविध्यालय सुरेंद्रनगर ज़िल्ला को देने की बात की गई थी आजतक सुरेन्द्रनगर में सरकार कृषि विध्यालय नही बना पाई है और दूसरी ओर सरकार निजी यूनिवर्सिटी को क्यू कृषि शिक्षा के लिए मंज़ूरी दे रही है ?
કમર કસી ને અમે ખેડૂતો ની મદદ કરવા માટે
લીધી હતી કૃષીશિક્ષા ,
અમે #એગ્રીકલ્ચર ને બેસ્ટ બનાવા માટે લીધી હતી કૃષીશિક્ષા
હૃદય મા એક કોડ જાગૃત થયા જગત ના તાત ની તમામ મુશ્કેલીઓ ને ઉકેલવા
પણ અમને કયા ખબર હતી સરકાર કૃષીશિક્ષણ નો પણ બિઝનેસ કરશે
@rcfalduofficial#कृषि_निजीकरण_रोको
#कृषि_निजीकरण_रोको#if_modi_can_u_can
શું આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી આપણા યશસ્વી પ્રધાનમંત્રી થી અલગ વિચારધારા ધરાવે છે?? કે એમના નિર્ણય ને અયોગ્ય મને છે?