અમદાવાદ ખાતે ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ 2021 નો પ્રારંભ રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજી એ કરાવ્યો હતો.
રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી @Nitinbhai_Patel પણ ઉપસ્થિત રહ્યા હતા.
CMને જેટલા પણ ઈન્ટરવ્યુમાં સવાલ કરાયા એ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે નોકરી માટે આંદોલન જ નથી થયા,તો આટલા બધા કેસ કેમ થયા છે..!? કોઈ મેટર કોર્ટમાં નથી તો ઓર્ડર કેમ નથી અપાયા..!? મુખ્યમંત્રી એવું માને છે કે એમના આંખ બંધ કરી લેવાથી સૂર્ય અસ્ત થઈ જાય છે,શાહમૃગ વૃત્તિમાંથી બહાર આવો સરકાર.
S. M. C. કૉલેજ એટલે કે ડેરી સાયન્સ માટેની IIT કૉલેજ માં ભણવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે. તો સરકાર ક્યાં કારણો સર આ કૉલેજ ને બીજી યુનિવર્સિટી માં લઇ જઈને માસુમ વિદ્યાર્થી ના સપના ને તોડવા માટે વ્યાકુળ થઇ છે??
#saveSMCcollege@CMOGuj@vijayrupanibjp, @PMOIndia,
ડેરી સાયન્સ,વેટરનરી, ફિશિરીજ આ તમામ કોલેજોને ICAR ની માન્યતા વગરની કામધેનુ યુનિવર્સિટી માં સમાવેશ કરવામાં આવ્યો છે. શું આ યોગ્ય પગલું છે? શું યોગ્ય શિક્ષણની ગુણવત્તા જળવાશે છે? શું વિદ્યાર્થીઓના આ university ma જવા માગે છે?કૃષિ અધિનિયમો નો સરેઆમ ભંગ કરવો હિતાવહ છે?#SaveSMCcollege