ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત સરકાર ના સરળ અને કર્મનિષ્ઠ આરોગ્ય મંત્રીશ્રી @prafulpbjp સાહેબશ્રી નું RBSK NHM GUJARAT UNIONના હેલ્થ વિભાગના કર્મચારીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું અને મંત્રી સાહેબ એ તમામ કર્મચારીઓને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી છે અને આભાર વ્યકત કર્યો
આજરોજ 'આરોગ્ય સ્વાગત કાર્યક્રમ' અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(RBSK)ની સઘન સમીક્ષા કરવામાં આવી.જિલ્લાના ૦-૧૮ વર્ષના બાળકોના સ્વાસ્થ્ય અને મફત સારવાર સંબંધિત આ કાર્યક્રમની પ્રગતિની વિગતવાર ચર્ચા કરી.બાળકોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા
નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે 'આરોગ્ય સ્વાગત કાર્યક્રમ' અંતર્ગત આજે Gynecology,Very High Risk Mother અને Orthopedic વિભાગની સમીક્ષા કરી.માતા અને બાળકના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી,આ બાબતે વિશેષ કાળજી લેવા અને ઉત્તમ સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી.