केंद्र सरकार ने केंद्रीय कर्मचारियों को एक बार फिर बेवकूफ बनाया है, आइए बताते हैं कैसे?
केंद्रीय कैबिनेट ने केंद्रीय कर्मचारियों के Dearness Allowance अर्थात DA में 3% की बढ़ोत्तरी की है।
3% कितना होता है बताते हैं?
मान लीजिए अमित केंद्रीय कर्मचारी है,
अमित केंद्र के किसी विभाग में स्टेनोग्राफर है और पे लेवल-3 के अंतर्गत उसका बेसिक 21,700 है।
अब अमित का वेतन 21,700 बेसिक के हिसाब से
Basic-21,700
DA-60%+3% (60% सातवें वेतन आयोग से अब तक का और इस छमाही का 3%) यानी कुल 63%
21700*63%=13,671 रूपये
कुल=21,700+13,671=35,371 और विभाग के allowances अलग से
यानी अमित का वेतन सिर्फ 21,700 के 3% के हिसाब से सिर्फ 651 रुपए बढ़ेगा उसमें भी 10% NPS कटेगा।
अमित के कुल लगभग 600 रूपये बढ़ेंगे।
लेकिन आज बढ़ोत्तरी से लेकर अगले एक हफ्ते तक न्यूज चैनल से लेकर बड़े-बड़े नेता प्रधानमंत्री को श्रेय देते हुए इसका गुणगान करेंगे।
इसी आधार पर DA राज्य सरकारें भी बढ़ाएंगी,
वहीं इसी DA को हिमाचल प्रदेश की कांग्रेस सरकार ने 5% तक बढ़ाया है।
तब इन भाजपाइयों ने उसको राजकीय खजाने में बोझ बढ़ेगा, ये होगा वो होगा फलाना-ढिमका कहकर गलत बताया था।
अब बताइये 3% बड़ा है या 5%??
@sanghaviharsh@narendramodi tame 5 varsh fix ma rakhi betha chho eno su khote khoti overacting 50 kapo ani overacting na aa share karta tamne potana karmchari nathi dekhata sharm karo
#ફિક્સ_પે એક રોગ સમાન પોલિસી છે. જે યુવાનોનું માનસિક, સામાજિક અને આર્થિક શોષણ કરે છે.
ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારી અને એમના પરિવાર વિશે સંવેદના દાખવી જરૂરી નિર્ણય કરવો જોઈએ.
#Remove5yearfixpay@Bhupendrapbjp@sanghaviharsh
સરકારને કાયદાકીય નિર્ણયોમાં ખોટી સલાહ આપીને શોષણ લંબાવનારા આ બ્યુરોક્રેટ્સ જ છે. તિજોરી બચાવવાના નામે કર્મચારીઓનું નિકંદન કાઢવાની આ માનસિકતા હવે બંધ થવી જોઈએ. #Bureaucracy#JusticeForEmployees#Fixedpay
લાયકાત ધરાવતા યુવાનોનું આ આર્થિક અને માનસિક શોષણ બંધ થવું જોઈએ.સરકારને સખત શબ્દોમાં ચેતવણી છે કે ફિક્સ પગાર પ્રથાની આ ત્રાસદાયક નીતિઓ બદલો અને કર્મચારીઓને પૂરું સન્માન તેમજ સમાન હક આપો.
શોષણમુક્ત ગુજરાત માત્ર કાગળ પર કેમ? @CMOGuj#EqualPayForEqualWork#remove_fix_pay_in_gujarat
પોતાના હકનું માંગતા નઈ શીખે ગુજરાતના કર્મચારી ત્યાં સુધી કોઈ આપવા તૈયાર નઈ થાય, બાકી ગણાને એવુ છે એ લોકો આંદોલન કરશે આપડે નઈ જઇયે તો ચાલશે એવા છે આ કર્મચારીઓ.
લોકશાહીમાં આ કેવો ન્યાય?
ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓ પાસે કાયમી કર્મચારીઓ જેટલી જ લાયકાત, પરીક્ષા અને જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ વેતનના નામે પાંચ વર્ષ સુધી અન્યાય કેમ?
લાયકાત સમાન, કામ સમાન, જવાબદારી સમાન — તો વેતનમાં ભેદભાવ શા માટે?
#Remove_fixpay_in_gujarat
20 વર્ષથી Fix-Pay!!
“At the stroke of the midnight hour, when the world sleeps, fix-pay employees will awake to life and freedom…”
Tryst with Destiny 2.0