છેલ્લા એક દસકા કરતા વધુ સમયથી પોરબંદર જિલ્લાના ઓડદર ગામ તેમજ આસપાસના વિસ્તારમાં આતંક ફેલાવી લોકો પાસેથી ધાક ધમકી આપી પૈસા પડાવી પોતાની જાતને પોરબંદરના ડોન સમજતા રમેશ છેલાણા ગેંગને કાયદાનું ભાન કરાવી જેલના પાંજરે પુરી કાયદો સૌથી ઉપર વટ છે તેમ પ્રસ્થાપિત કરતી પોરબંદર જિલ્લા પોલીસ
મારા જીવનનું લક્ષ્ય "જિલ્લા કલેકટર" બનવાનું છે,અને એક ઈમાનદાર,બહાદુર, નીડર અને સમાજમાં પરિવર્તન લાવી, સમાજના લોકોને મદદરૂપ થઈ અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનો ઉપયોગ કરીને, સારો વિકાસ કરી એક સફળ IAS અધિકારી બનીને જીવન જીવવું છે.
આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી મેડમ ના અધ્યક્ષ સ્થાને વડોદરા તાલુકાના તમામ સ્ટાફ તથા તલાટી કમ મંત્રી ની રિવ્યૂ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજનાકીય કામો ની સમીક્ષા કરી તમામ પડતર કામગીરી નો તાત્કાલિક નિકાલ કરવા સંબંધિત કર્મચારી ને સૂચના આપવામાં આવેલ
@ddo_vadodara
અમરેલી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન માં.મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા,પ્રદીપભાઈ પરમારની હાજરીમાં કરવામાં આવ્યું જેમાં જિલ્લાના 11 તાલુકાના સેકંડો લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું
@CollectorAmr@ddoamreli@sdm_dhari @InfoAmreli
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ધારી તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઇન્ટર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ જેમાં ધારી,બગસરા તથા ખાંભા તાલુકાની ૬ ટીમો એ ભાગ લીધેલ જેમાં વિજેતા "ધારી તાલુકા પંચાયત ટીમ" ના તમામ ખેલાડીઓ ને ખુબ ખુબ અભિનંદન
@vmittra@ddoamreli@CollectorAmr
એક અઠવાડિયામા ધારી જંગલ વિસ્તાર મા આગની ૪ થી ૫ ઘટના બનેલ છે તકેદારી ના ભાગરૂપે ગ્રામજનો ને ખાસ વિનંતી કે જંગલ વિસ્તાર માં સિગારેટ, બીડી કે અન્ય આગ ફેલાય તેવી ચીજોનો ઉપયોગ કરવો નહીં તેમજ આગની કોઈ નાની ઘટના પણ બને તો તુરંત વહીવટી તંત્ર ને જાણ કરવી જેથી સમયસર આગ ઉપર કાબૂ મેળવી શકાય
Online Application Opens :
GPSC કલાસ I & II ની ૨૦૯ જગ્યાઓ સહિત કુલ ૧૨૧૨ જગ્યાઓ પર ભરતી અન્વયે ૭૦ જાહેરાતો માટે ઓન લાઈન અરજી કરવાનું આજથી શરુ થયું છે. અરજી કરવાની આખરી તારીખ ૧/૧૨/૨૦૨૦ છે.
વધુ વિગત માટે ડીટેઈલ એપ્લીકેશન જોવી.
સૌને શુભેચ્છાઓ....!!!