આજરોજ પાલી જીલ્લાના જૈતારણ વિધાનસભાના ઉમેદવાર શ્રી અવિનાશ ગેહલોત જી ના મધ્યસ્થ કાર્યાલય પર સાબરમતીના ધારાસભ્ય શ્રી @ArvindbhaiMLA જી તથા વિધાનસભાની ટીમ સાથે મુલાકાત લીધી હતી.
રાજ્યના આદિજાતિ વિધાર્થીઓ માટે આપણી રાજ્ય સરકાર લાવી છે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ. આ શાળાઓમાં વિધાર્થીઓને અપાશે ધો. 6 થી ધો. 12 સુધીનું ગુણવત્તાસભર શિક્ષણ અને ભોજન તથા રહેવાની નિ:શુલ્ક સગવડ.
#નૌટંકી_નો_ફિયાસ્કો...અનામત આંદોલનમાં કરોડોની સરકારી મિલકતોનું નુકશાન થયું અને કેટલાક યુવાનો એ પોતાનો જીવ પણ ગુમાવ્યો. આ શહીદો માટે ભેગા કરેલા રૂપિયા થકી હોટેલમાં છોકરીઓ સાથે મોજ માણી અને દારૂની મહેફિલ જમાવી #નૌટંકી_નો_ફિયાસ્કો
ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ના નિધન પર ૨૧ ઑગસ્ટ, ૨૦૧૮ (મંગળવાર) નાં રોજ સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભા ગુજરાત યુનિવર્સીટી ઑડિટોરિયમ , (જીએમડીસી) ખાતે સાંજના ૪ થી ૬ કલાક દરમિયાન યોજાશે.
Best wishes to Arunachal Pradesh’s young and dynamic CM, Shri @PemaKhanduBJP. He is at the forefront of taking the state to new heights of progress. May he be blessed with a long and healthy life.
This was Vajpayee ji who went to Pakistan and made Musharraf sahab say that they will not use the land of Jammu and Kashmir for militancy: Former J&K CM Mehbooba Mufti at the prayer meeting for #AtalBihariVajpayee in Delhi