જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫માં ભાગ લેવો અને મેળવો આકર્ષક ઇનામ તમારા ગણેશ મંડળનું હવે જ રજિસ્ટ્રેશન કરો!
https://t.co/k6QprRqQy3..
#teamnavsari#nationalsportsday
નવસારીના તમામ નાગરિકો ને વિનંતી છે કે આ કેમ્પ નો બહોળો પ્રચાર પ્રસાર કરી ને વધુમાં વધુ લોકો સિવિલ ડિફેન્સ સ્વયંસેવક તરીકે જોડાય એ માટે આપનું અમૂલ્ય યોગદાન આપશો 🙏
@CollectorNav@NavsariNMC@DdoNavsari@CMOGuj@InfoGujarat
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે.
ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
2 વર્ષ સેવા, સુશાસન અને સમર્પણના...
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના દ્વિતીય કાર્યકાળમાં 2 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ને ખૂબ ખૂબ અભિનંદન.
#2YearsOfSeva@CollectorNav
આજ રોજ ગામ-અંબાડા, તા.નવસારી ગ્રામ્ય ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોના લોકોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો.
#sevasetu@CollectorNav@CMOGuj@revenuegujarat
વિકાસ સપ્તાહ અંતર્ગત લુંસિકુઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નવસારી જિલ્લામાં સરકારશ્રીની વિવિધ યોજના તથા વિકાસલક્ષી પ્રકલ્પો દર્શાવતા પ્રદર્શનને માન. પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
#VikasSaptah#23YearsOfSeva@CollectorNav@CMOGuj
ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી ‘‘નાગરીક પ્રથમ અભિગમ‘‘ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે ઉજવાય રહેલ ‘‘વિકાસ સપ્તાહ‘‘ દરમિયાન નવસારી ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ‘‘ભારત વિકાસ પ્રતિજ્ઞા‘‘ ગ્રહણ કરવામાં આવી.
#23YearsOfSeva@CollectorNav@CMOGuj@revenuegujarat
આજ રોજ નવસારી જિલ્લાના કલેકટરશ્રી દ્વારા નવસારી તાલુકાના સરપોર ગામના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ગોવિંદભાઇ પટેલના પત્નીને
શાલ ઓઢાડી,આઝાદીના પ્રતિક સમા ચરખો અને મોમેન્ટો થી સન્માનિત કર્યા.
આજરોજ 'સ્વાગત સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત નવસારી ગ્રામ્યના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી જેમાં કુલ ૨૪ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો.
@CMOGuj@InfoGujarat#સાથસહકારસેવા_100દિવસ
આજરોજ નવસારી (ગ્રામ્ય) તાલુકાના બોરિયાચ ગામે રાજ્ય સરકારનો પ્રજાલક્ષી સેવા સેતુ કાર્યક્રમ કાર્યક્રમ (આઠમો તબક્કો) રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જુદા જુદા વિભાગ દ્રારા પ્રજાલક્ષી સેવાઓ આપવામાં આવશે.@CMOGuj@pkumarias@CollectorNav