#BREAKING: Three CRPF Jawans injured in the Kulgam terror attack of Kashmir this afternoon. Rushed to a hospital in Anantnag. Massive manhunt launched by security forces to neutralise the terrorists. Terror attack happened when Lt. Governor Manoj Sinha was in Kulgam for an event.
.@devanshijoshi71 ,, દેવાંશી બહેન કદાચ તમારી સંઘી માનસિકતા કે પક્ષપાતી વલણને કારણે તમને આ વાસ્તવિકતા દેખાતી નહીં હોય પણ આજે આ દુનિયામાં જો કોઈ ધર્મ સૌથી ઝડપથી અને તીવ્ર ગતિથી ફેલાતો હોય તો તે ઈસ્લામ છે.
જો વિશ્વાસ ન આવતો હોય તો ગૂગલ કે અન્ય પ્રમાણભૂત સોર્સ તપાસીને જોઈ લો. અને હા આજના આધુનિક સમયમાં ગરબાના નામે જે ફેશન અને ટૂંકા વસ્ત્રો પહેરીને યુવતીઓ આવે છે ત્યાં પરંપરાગત સ્તુતિ કે ભક્તિ ક્યાં થાય છે તેનો જવાબ પણ આપજો જરા.
હવે વાત કરીએ તમારા પત્રકારત્વની અને તમારા શોની.. મુસ્લિમ સમાજને એક બાજુએ મૂકીએ આપણે જાણીએ છીએ કે મુસ્લિમ અને ઈસાઈ ભારતીયો પણ આપણા જ ભાઈઓ છે. તાજેતરમાં જ ભારતની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વંદે માતરમ ગાવું સ્વૈચ્છિક છે... એક પત્રકાર તરીકે શું તમને આ વાતની ખબર છે કે નહીં ? તમારી પાસે આનો જવાબ હોવો જ જોઈએ.
આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં હિન્દુ કે બહુજન સમાજમાં હજારો જ્ઞાતિઓ છે... ફક્ત ૮૦% જેટલી વસ્તી ધરાવતા દલિત, આદિવાસી અને ઓબીસી-બક્ષીપંચ સમાજનો આ દેશ અને રાજ્યમાં મોટો હિસ્સો છે... તમારી આસ્થા ગમે તે હોય અને ભલે તમને એમ હોય કે અન્ય ધર્મના લોકો ગરબામાં ન આવે પરંતુ ગુજરાતની વિરાટ જનતા ઈચ્છે છે કે દરેક ધર્મના લોકો તમામ તહેવારોમાં હળીમળીને ભાગીદાર બને...
જ્યારે તમે એક પત્રકાર હોવ, ત્યારે તમે કોઈ એક ચોક્કસ ધર્મ, વર્ગ કે જ્ઞાતિના ચશ્મા પહેરીને પક્ષપાતી રીતે વિચારી ન શકો. મને ખરેખર એમ હતું કે તમે એક નિષ્પક્ષ અને સારા પત્રકાર છો... પણ આજે બહેન તમારો અસલી ચહેરો સામે આવ્યો છે કે તમારી માનસિકતા પણ VHP અને બજરંગદળ ની જેમ જ છે...
પરંતુ જ્યારે આ દેશના ૮૫ ટકા અને ગુજરાતના ૮૦ ટકા દલિત, આદિવાસી, ઓબીસી અને બક્ષીપંચ સમાજની વિરુદ્ધ વાતો થતી હોય, ત્યારે તમારા સ્ટુડિયોમાં માત્ર ૨૦ ટકા સવર્ણ જ્ઞાતિની એક જ વ્યક્તિને ચર્ચા માટે કેમ બોલાવવામાં આવે છે ?? શું તમે અનામત અને બહુજન સમાજના પ્રશ્નોના વિરોધી છો ?? જો તમે ખરેખર ન્યાયી પત્રકાર હોવ અને માત્ર હિન્દુઓની જ વાત કરતા હો, તો પછી બહુજન સમાજના અવાજ સમાન પ્રતિનિધિઓ જેવા કે કૌશિક પરમાર ,, પ્રજાપતિ જયેશ વરિયા ,, ઓફિસર કે.બી. બાબરીયા ,, રિટાયર્ડ આઈપીએસ અધિકારી અંબાલાલ ચૌહાણ ,, અમદાવાદના ધ્રુવ દેસાઈ ,, સુરતના પ્રોફેસર અર્જુન પટેલ ,, ભાવનગરના રિટાયર્ડ ઓફિસર કોળી સમાજના ચીમનભાઈ કંટારીયા ,, રાજકોટના મનીષકુમાર ઓડેદરા કે ડૉ. ધર્મેશ ગોહિલ જેવા સેવાભાવી અને માનવતાવાદી ચહેરાઓને તમારા સ્ટુડિયોમાં ચર્ચા માટે કેમ બોલાવવામાં નથી આવતા ??
દેવાંશી બહેન હજુ ઘણું એવું છે જે કદાચ તમે જાણતા નથી. આજે પણ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ જીવંત છે ,, જ્યાં નાની ગરબી હોય કે મોટી ગરબી ,, મુસ્લિમ પરિવારના ભાઈઓ અને બહેનો પણ ખભે-ખભો મિલાવીને પૂરા ઉત્સાહથી સાથે મળીને ગરબી રમે છે અને આપણી આ સામાજિક સમરસતાને જાળવી રાખે છે... પત્રકારત્વનો ધર્મ તથ્યો અને સર્વસમાવેશકતાનો છે, પક્ષપાતનો નહીં...
સુપ્રીમ કોર્ટના આદેશો અને લોકતાંત્રિક મૂલ્યો અનુસાર વ્યક્તિગત આસ્થા અને સ્વૈચ્છિક બાબતોને સન્માન આપવું જરૂરી છે... પત્રકાર તરીકે તમારું દાયિત્વ તમામ વર્ગોનો નિષ્પક્ષ અવાજ બનવાનું છે, નહીં કે વિભાજનકારી દ્રષ્ટિકોણ ફેલાવવાનું... સમજાય તો વંદન !!
Why can't @dgshipping_IN pay ₹2 Lakh financial assistance to family for death onboard cases of Indian Seafarers withon 30 days?
They made useless rule that Family should apply for compensation within 3m.
Seems like @dgshipping_IN doesn't know who died onboard. Bad
1740 માં થી જે ૨૯૩ લોકો પાસ થશે એ લોકો ના વિડિઓ ખોટા ક્રેડિટ લેવા કોચિંગ વાળા ચડાવતા નહીં.. તમે લોકો લૂંટી ખીસા ભરો.. આયોગ વિરુદ્ધ એક ટ્વીટ પણ નહીં તથી તમારા થી.. ને corrupt, posh, ને ખાતાકીય તપાસ વાળા એક્સપર્ટ બેસાડી દો છો. આવા જ્યાં એક્સપર્ટ માં હશે એ વિડિઓ ને mass report થશે.
GPSC CL 1/2
47/2324: 1150 D
240/2425: 594 D
અગર કોર્ટે case મુદ્દો છે તો ૨૪૦ તો ૪૭ કરતા વધાર delay થશે અને આ સોફ્ટવેર બનાવનું issue છે તો પણ ૨૪૦ વધાર delay થશે કેમ કે ૪૭ માં જ કઈ ઠેકાણા નથી..
ટૂંક માં બધું ડામાડોળ છે GPSC ની તૈયારી મૂકી બીજે ક્યાંક નોકરી લઈ લો અથવા છોડી દો
@chetan_pagi સાહેબ, views ને પડતા મૂકી ,એક વાર @GPSC_OFFICIAL ની advt ૪૭/૨૩-૨૪ ના પરીણામ ની રાહ જોઈ જોઇ ને થાકી રહ્યા ૧૭૪૦ વિધાર્થીઓ માટે 2 શબ્દો થઈ જાય..એ વિધાર્થીઓ પણ ૩ વર્ષ ની નવરાત્રી કરી નથી. કુલ ૧૧૦૦ કરતા વધારે દિવસો પૂરા થઇ ગયા હોવા છત્તા ભરતી પૂર્ણ થઇ નથી.૨ શબ્દો થઈ જાય. @abpasmitatv
@chetan_pagi સાહેબ, views ને પડતા મૂકી ,એક વાર @GPSC_OFFICIAL ની advt ૪૭/૨૩-૨૪ ના પરીણામ ની રાહ જોઈ જોઇ ને થાકી રહ્યા ૧૭૪૦ વિધાર્થીઓ માટે 2 શબ્દો થઈ જાય..એ વિધાર્થીઓ પણ ૩ વર્ષ ની નવરાત્રી કરી નથી. કુલ ૧૧૦૦ કરતા વધારે દિવસો પૂરા થઇ ગયા હોવા છત્તા ભરતી પૂર્ણ થઇ નથી.૨ શબ્દો થઈ જાય. @abpasmitatv
@GPSC_OFFICIAL Some facts about advt 47/23-24.
Prelims exam date 7/01/24
Mains exam last paper 25/10/24
Time gap-8mnths18 days
Interview date list 05/12/25
Time Gap-13mnths10 days
interview start date 23/04/26
Time Gap-4mnths18 days @Jamawat3@ArvindVora20@devanshijoshi71@gujratsamachar
GPSC ૪૭/૨૩૨૪ CL ૧/૨: 1143 દિવસ
ઇન્ટરવ્યુ ટુ result timeline
121/1617: 12D
40/1819: 6D
10/1920: 11D
26/2021: 8D
30/2122: 29D
20/2223: 7D
47/2324: 30 D, still counting....
.
આખરે મુખ્ય પરીક્ષા પરિણામ ના વિલંબ રેકોર્ડ બાદ ઇન્ટરવ્યુ થી FR નો પણ રેકોર્ડ તોડી નાખ્યો.