#I_Support_Tushar_Basiya
🔴#Verified_News#સત્યમેવ_જયતે
નવજીવન ન્યૂઝના પત્રકાર #તુષાર_બસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધનાર પી.આઈ. રાઠોડની સુરતથી રાજકોટ ગ્રામ્યમાં મોકલી દેવાયા
પરંતુ....
🤔શું બદલી કરી દેવાથી ન્યાય મળી જવાનો ?
🤔આ રીતે કિન્નાખોરી/દુશ્મનાવટ રાખી FIR કરવી કેટલી યોગ્ય ?
🤔એક પત્રકાર વાસ્તવિકતા અને અરીસો દેખાડો તો શું એ ગુનો છે ?
🛑જો સાચો ન્યાય કરવો જ હોઈ તો #FIR રદ કરો,જેને અભદ્ર વ્યવહાર કર્યો છે એને સજા કરો.
🙏અમે લોકશાહી માં માનનાર ગુજરાતના તમામ યુવાનો નીડર અને બાહોશ પત્રકાર સાથે છીએ.💪
#We_Support_Tushar_Basiya
@NewsNavajivan@TusharBasiya
🛑#ગુજરાતના ખૂબ જ નીડર અને લોકોની સમસ્યાઓને સાચો પત્રકારધર્મ નિભાવીને સત્યને શેહ, શરમ કે સંકોચ વિના રજૂ કરનારા #તુષાર_બસિયા ઉપર સુરત માં ગુનો દાખલ કરવામાં આવ્યો.
🛑સુરતમાં એક દિકરીની છેડતીની ઘટનાનો વીડિયો વાયરલ થયેલો એ મુદ્દે તુષાર બસિયાએ ન્યુઝ પ્રસારિત કર્યા તે શું એનો ગુનો છે ?? 🤔
🛑સાચા પત્રકારત્વ ને જીવંત રાખનાર, સાચુ બોલવાની હિંમત રાખનાર, બાહોશ,મક્કમ,અડગ,પ્રમાણિક અને નિષ્ઠાવાન પત્રકાર છો ? તો તમારે #જેલ માં જવું પડશે..... એવું અમે નહીં વર્તમાન સત્તાપક્ષ કહે છે.
સત્તાપક્ષ થી સત્ય સહન થતું નથી. તેને તો ચાટુકારીતા અને ચરણ ચૂંબી કરનાર લોકો જ પસંદ છે. આજે પણ કઈક એવું જ થયું,
#દુખે_છે_પેટમાં_ને_ફૂટે_છે_માથુ
🛑👁️મીડિયા એ સમાજની ત્રીજી આંખ છે એવું સાબિત કરી હંમેશાં ગરીબ, શોષિત, પીડિત, વંચિતો, યુવાનો, જરૂરિયાતમંદો....નો આવાજ બનનાર, #પત્રકાર_ધર્મને નિભાવનાર, સત્ય વાતને હંમેશા બેધડક અને બેબાક રીતે ડંકે ની ચોટ ઉપર કહેનાર #તુષાર_બસિયા અને નવજીવન ન્યુઝ સાથે અમે બધા ખભે થી ખભો મિલાવીને ઊભા છીએ.💪
💪#તુષાર_બસિયા 👉ગુજરાતની જનતા માટે અવિચળ અને અવિરત વિચલિત થાય વિના લડવાનું જેનું કાળજું છે, સંઘર્ષ,સાહસ અને સત્યના સરવાળા સમાન જેમનું વ્યક્તિત્વ છે, ઈશ્વર તેને વધુ શક્તિ આપે એવી પ્રાર્થના.🙏
🛑બાકી જેલ માં ટિફિન દેવા આવવાનું થયા તો પણ અમારી તૈયારી છે.બધા મોરચે લડવાની પણ તૈયારી છે.
@NewsNavajivan@TusharBasiya@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@aajtak@ndtv@devanshijoshi71@isudan_gadhvi@PurohitShivaniS@RonakABPAsmita
@YAJadeja ગુજરાતી એસટી ડ્રાઇવર કંડકટરને ઉપલા અધિકારી દંડ ફટકારી હેરાન કરે અને પબ્લિક આવી રીતે માર મારીને હેરાન કરે ખાલી કર્મચારીને નોકરીના નામે શોષણ થાય છે.
#GSRTC નાં કર્મયોગી મંત્રીશ્રી ને 'ફરી - યાદ' કરાવી રહિયા છે એમનું વચન..
🔴30% પગાર વધારાનું વચન આપવામાં આવેલ પરંતુ હજી સુધી પગાર વધારો મળેલ નથી.
🔴GSRTC નાં કર્મચારી ગ્રુપો માં #ગણાગણાટ ચાલી રહ્યો છે કે પગાર વધારાની "લોલીપોપ" તો નથી આપી ને યુનયને અને મંત્રીશ્રી એ..
🔴કર્મચારીઓ ફરી પોસ્ટકાર્ડ લખી સરકાનરને એનું વચન યાદ અપાવી રહિયા છે.
🤔છેતરી ગયા કે શું ?
#વાહનવ્યવહાર_મંત્રી
#યુનિયન
#GSRTC
#ST
#નિગમ #પગાર_વધારો
વા.વ્ય. મંત્રી સાહેબે જાહેરાત આપી હોવા છતાં પણ આ ST તંત્ર કર્મચારીઓને લાભ આપવામાં સમજે નહિ જ, @sanghaviharsh સાહેબ જુઓ તમે પેલા 19950 નવેમ્બરમાં અને પછી 30% વધારો મંજુર કર્યા બાદ પણ નિગમ એ લાભ ચૂકવતું નથી. આપના સ્તરેથી યોગ્ય નિકાલ કરી આપવા વિનંતી સાહેબશ્રી.🙏
માનનીય @sanghaviharsh સાહેબશ્રી દ્વારા નિગમનાં ફિક્સપગાર કર્મચારીઓને 7/11 નાંરોજ જે 30% પગારવધારાની 26Kની જે માગણી સ્વીકારી હતી એમાં બધા કર્મચારીઓ ખુશ હતા, છતા પણ વા.વ્ય.વિભાગ દ્વારા કે એસટી દ્વારા હજુસુધી કોઈ પરીપત્ર કે ઠરાવ કરવામાં આવેલ નથી,તો આપ શ્રી ને અંગત ધ્યાન લેવાં વિનતી.
દરેક કર્મચારીની હૈયાવેદના...
👇એસ ટી નિગમ #GSRTC માં ત્રણ યુનિયન છે
1) ગુજરાત સ્ટેટ ટ્રન્સપોર્ટ વર્ક ફેડરેશન
2)ગુજરાત રાજ્ય એસ ટી કર્મચારી મહામંડળ
3)ગુજરાત રાજ્ય એસ ટી મઝદૂર મહાસંઘ
આ ત્રણેય યુનિયન (1)સેન્ટ્રલ લેવલ (૨)ડિવિઝન લેવલ (૩) ડેપો લેવલ ચાલે નીચે ડેપો થી સેન્ટ્રલ સુધી ચેઈન ચાલે
🚍યુનિયન નું મુખ્ય કામ - કર્મચારી ની પડતી મુશ્કેલી સમસ્યા નો ઉકેલો લાવવા હકારાત્મક પ્રયત્નો કરવા,
💫હાલ પૈસા અને સત્તા માં રચ્યા પચ્યા રહેવું, અન્ય ને નડવુ, જ્યાંથી મળે ત્યાંથી કટકી કરવી.
💸આ ત્રણેય યુનિયન દરેક કર્મચારી પાસે 200 - 200 રૂપિયા લે અને એની પહોંચ આપે એટલે દરેક કર્મચારી ત્રણેય ની પોચ લે એટલે 600 રૂપિયા દર વર્ષે યુનિયન વાળા ને આપવાના જેં પૈસા ક્યાં જાય શું કરે રામ જાણે ગયા ખાતે (સેવા/દાન માં)
☝️આવા એસ ટી માં. 35000 થી 40000 કર્મચારીઓ છે.
☝️👉જો આ પોહચ ના લે તો કર્મચારી ને લાઈન રૂટ માં હેરાન કરે, નોકરી અઘરી લખે, બસ ખરાબ આપે જેથી રસ્તે હેરાન થાય, એક રૂટ ને બદલે રોજ અલગ અલગ રૂટ માં લખે જેથી ઘરે થી આવવા જવામાં થાકી જાય આવી રીતે અનેક રીતે હેરાન કરે જેથી નો છૂટકે 200-200 ની પાવતી લેવડાવે.
👉હાલ એસ ટી નિગમ ના યુનિયન વાળા અને સરકાર સાથે એવા જ મુદ્દા ઉકેલવામાં આવે છે જે જે અધિકારી(ડેપો મેનેજર , ડિવિઝન કન્ટ્રોલર, વર્ગ - 1, 2 ના) ઓ ના પગાર માં વધારો થાય
HRA/CLA આ પ્રકારે..
👉પરંતુ એસ ટી ના કર્મચારીઓ જે હકીકત માં લોકો પાસે થી પૈસા ઉઘરાવી આપે સેવાનું કાર્ય કરે તેવા પાયાના કર્મચારી ડ્રાઇવર, કંડકટર, વર્કશોપ વાળા હેલ્પર - મિકેનિક આ લોકો ના એકેય મુદ્દા રજૂઆત માં મૂક્યા જ નહિ.
💥વર્ગ-3 માં આવતા ડ્રાઇવર - કંડકટર ના પડતર મુદ્દા માંગણી
🏮1) ફિક્સ કર્મચારીઓ ને 26000 પગાર આપવો જે હાલ માત્ર 18500 જ અપાય છે. (18500 માં 10%લેખે pf Ane 200 ટેક્ષ માં કપાઈ જાય)
🏮2) દરેક ખાતા માં દર 9 કે 10 વર્ષે ઉચ્ચત્તર ગ્રેડ પે અપાય અથવા પ્રમોશન અપાય છે તો એસ ટી ના ડ્રાઇવર કંડકટર માત્ર 1800/1900 ના એક જ ગ્રેડ પે માં જ ( 10/20કે30 વર્ષે ઉચ્ચતર ગ્રેડ પે ના હોય) આખી નોકરી પૂરી થતી હોય તો આર્થિક રીતે આગળ કે ઉચા આવી સકતા નથી.
🏮3) દરેક યુનિફોર્મ વર્ધી ( પોલીસ / પોસ્ટ/જીબી) વાળા ખાતા માં યુનિફોર્મ કાપડ, સિલાઇ, ધોલાઈ, બુટ, રેઇન કોટ, નાઇટ એલાઉન્સ આ બધું આપાય છે... જ્યારે એસ ટી ના કર્મચારી ઓ ને કંઈ આપતું નથી સરકાર અને યુનિયન વાળા મળવા દેતા નથી.
🏮4)કાયમી વાળા ડ્રાઇવર કંડકટર ના કામના કલાક ઓવર ટાઇમ માં પૈસા વધારો એ જૂના દરે ચૂકવાય છે કિલોમીટર દીઠ પૈસા જૂના દરે ચૂકવાય જેથી મળે પણ ન મળ્યા બરોબર સમાન
🏮5) દરેક ખાતા માં કામના આટલા કલાક એટલે આટલા કલાક ત્યાર બાદ ઓફિસ બંધ પણ એસ.ટી ના કર્મચારી ઓ ને નક્કી જ નહિ દિવસ કે રાત કામ ના કેટલી કલાક એ પણ નક્કી નહિ, ડબલ ઉપર ડબલ નોકરી કરાવે ને વેતન કેટલું ....? ટિફિનના ન થાય બે ટાઇમ ના એટલું વેતન હકીકત માં ડ્રાઇવર ને પૂરતો આરામ નો સમય આપવો જોઈ જેથી અકસ્માત નિવારી શકાય.
🏮6) વર્ષો થી રજૂઆત કે ભાડા રાઉન્ડ ફિગર કરવા 10,20,50,70 ,100,200 એમ જેથી મુસાફર સાથે અને કંડકટર સરળતાથી વ્યવહાર કરી શકાય પણ ભાડા 16 , 31 ,49 , 82 , 97 આવા ભાડા રાખી મુસાફર અને કડકટર સાથે રોજ માથાકૂટ રહે 16 રૂપિયા ની ટિકિટ માં મુસાફર 200 કા 500 ની નોટ આપે આવા તો બસ માં 50 થી 70 મુસાફર હોય તો બધાને છૂટા આપવા ક્યાંથી ને કંડકટર રોજ ક્યાં ગોતવા જાય પરચુરણ
💫જો એક બે રૂપિયા એવા ના હોય ને કંડકટર ન આપે તો ચોર સમજે પણ કંડકટર રોજ રોજ 200-300 નું પરચુરણ ક્યાં ગોતવા જાય સમજો અમારી વેદના...!
🔴શા માટે #GSRTC ના કર્મચારીઓ ને ધાક ધમકી આપવામાં આવે છે ?
🔴શું હકદાર કર્મચારી પોતાના હકની માંગણી કરે તે ગુનો છે ?
🔴કચ્છ અને અલગ અલગ જગ્યાએ થી ડિવિઝન ના મિત્રો મળ્યા હતા, રડતા રડતા તેમની વેદના ઠાલવી રહિયા હતા...
🔴યુનિયન દ્વારા ફિક્સ પગારદાર કર્મચારીઓના આંદોલનને બંધ કરાવવા માટે તેમની જોડે થી જબરજસ્તી થી ધમકીઓ આપીને સહીઓ કરાવીને આંદોલનને બંધ કરાવવા ના પ્રયાસો થઈ રહ્યા છે એમને સહી કરવા ફરજ પાડી રહિયા છે.
🔴નહિ કરો તો ડેપો બદલી કરી દેશું જેવી એવી ધાક ધમકી આપવામાં આવી રહી છે.
🤔શું આ જ કામ છે યુનયન નું ?
🔴જે વ્યવસ્થા તંત્રનો ભાગ છે એમને આ રીતે પ્રતાડિત કરવા કેટલા યોગ્ય ? ગુંડાગીરી ની પણ કઈક હદ હોઈ !
🏮🔴🙏એકવાત તો સ્પષ્ટ છે અમે પીડિત અને #હકદાર_કર્મચારીઓ સાથે છીએ,જો કોઈ પણ કર્મચારીની ગેરકાયદેસર બદલી થઈ કે નોકરીમાં કોઈ પણ જાણી જોઈને તકલીફ આપવામાં આવશે તો એમના વિરૂદ્ધ કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે અને ન્યાય માટે રસ્તે પણ ઉતરવું પડે તો ગુજરાતનો એક એક નાગરિક આ કર્મચારી સાથે એમના પરિવાર સાથે ઊભો રહશે.👍💪
🔴કર્મચારીઓ તો ખોળે બેસેલ યુનિયન નો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી રહિયા છે.🤔 ખરેખર યુનયન સત્તાધીશો એ પણ આત્મચિંતન કરવું પડશે કે તે પદની ગરિમા કેમ જાળવી નથી શકતા !?
🔴30% પગાર વધારો એ #એસ_ટી ફિક્સ પે ના કર્મચારીઓનો અધિકાર છે જે એમને મળવો જોઈએ.
@CMOGuj@narendramodi@PMOIndia@Chaitar_Vasava@AnantPatel1Mla@GenibenThakor@Gopal_Italia@gopimaniar@DixitGujarat@Janak_Sutariyaa@isudan_gadhvi@Jamawat3@KhavaHemat@ArvindKejriwal@RahulGandhi