નવા તથા જૂના EPIC કાર્ડ માં તમારો આધાર કાર્ડ નંબર લિંક કરવા નીચે મુજબના પગલાં લેવા.તેમજ નીચે આપેલ લિંક પર PDF ફાઈલમાં ક્લિક કરીને પણ આધારની વિગતો EPIC કાર્ડમાં અપડેટ કરી શકશો.
https://t.co/3SwLPeRYkQ
@CMOGuj@iarjunsinhbjp@pkumarias@CEOGujarat
તા.૧૦/૧૧ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેથી ડેમ/નદી/તળાવો ઓવરફલો થવાની શકયતા હોઈ લોકોને પાણીમા ન્હાવા જવાથી ડુબવાની/પ્રવાહમા તણાવાની,ડીપ/કોઝવેમાથી વહેતો પ્રવાહમા વાહનો/ચાલીને/પાણીથી ભરાયેલ રસ્તાઓનો ઉપયોગ ન કરવા વિનંતી છે.@CMOGuj@iarjunsinhbjp@pkumarias@SEOC_Gujarat