રન ફોર વોટ મેરેથોનઃ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે તા.24 February રોજ મેરેથોનનું આયોજન. પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને જાગૃત કરવા માટે "બલૂન આવે છે" કેમ્પેઈન ચાલાવવામાં આવશે. મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરીત કરવા અર્થે "મારી માતા, દેશની ભાગ્યવિધાતા" કેમ્પેઈન.
@CEOGujarat@DEOPatan
આજે જ, મતદારયાદીમાં તમારું નામ ચકાસો, અને નામ નોંધણી ના કરાવી હોય તો આજે જ કરાવો..
Be VOTE ready..!
Go to https://t.co/cDmrvA1kTR or scan the QR code to search name in voter list.
#SSR2024#RegisterToVote#AVSAR2024#ECI#ECISVEEP#Gujarat
अब मतदाता कर सकते हैं, अपने वोटर कार्ड को आधार से लिंक।
भरें फॉर्म 06-बी। लॉगिन करें https://t.co/Y7f9in4Z62 पर अथवा डाउनलोड करें 'वोटर हेल्पलाइन ऐप'।
#YoungVoters#ECI#ElectionCommissionOfIndia