તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ દ્વારા મતદાન જાગૃતિના સંદેશા માટે નવતર પ્રયોગ કરી વેરાવળ શાકમાર્કેટ ખાતેના વેપારીઓને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
@CEOGujarat@ECISVEEP@collectorgirsom@RACGirsomnath@Vinodvdjoshi
નવા નરોડા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા સ્વયંભૂ
“કસૂંબોની શૌર્ય યાત્રા“ કાઢવામાં આવી અને થિયેટર સુધી ઢોલ નગારા સાથે પહોંચ્યા! પુરુષો કેસરિયા સાફામાં સજ્જ હતા અને બહેનો માતાઓ ભાતીગળ પરિવેશમાં. કેસરિયા થાપાઓએ રંગ રાખ્યો,છાતી ગજ ગજ ફૂલી જાય એવા આ દૃશ્યો છે. સનાતન ધર્મની જય.
#kasoombo
@VijaygiriFilmos યુદ્ધકથાઓ તો ઘણી જોઈ પણ શૌર્યકથા અને એ પણ આટલી અદ્ભૂત રીતે અને એથીયે ગુજરાતી સિનેમામાં...
ફક્ત એટલું જ કહીશ...
જાઓ અને જુઓ નહીં જીવો.
રેટીંગ :- 🌟🌟🌟🌟🌟
@raunaqkamdar
@raam_mori@Gajjarmonal@shraddhadangar_
Date: 10/02/2024
Time: Now
માનનીય *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી* સાહેબ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતને આવાસોની ભેટ આપી રહ્યાં છે તથા લાખો કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યાં છે.
આવો આ ક્ષણ ને Tweet ના માધ્યમ થી વધાવીએ
#ViksitBharatViksitGujarat
ગીરનાર લીલી પરિક્રમા બાદ ગીરનાર જંગલ વિસ્તારમાં થયેલા પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે વન વિભાગના સ્ટાફ, મજુરો,એન.સી.સી બટાલીયન,જૂનાગઢ અને આસપાસના ગ્રામજનો તથા એનજીઓની ટીમો દ્વારા ખુબ જહેમત ઉઠાવી કચરો એકઠો કરવામાં આવ્યો.(1/2)
@PMOIndia@CMOGuj@RaghavjiPatel@Mulubhai_Bera
૧૩મી સદીના ઉત્તરાર્ધ અને ગોજારી ૧૪મી સદીના પૂર્વાર્ઘની આ વાત છે .જયારે બીજો સિકંદર બનવાનું સપનું જોતા અલ્લાઉદ્દીન ખીલજીએ ગુર્જરધરાને ધમરોળવાનું નક્કી કર્યું ત્યારે શેત્રુંજય પંથકનું આદપુર ગામ દાદુ બારોટની આગેવાનીમાં કેસરિયા કરવાની રહે હતું.હજારોના ખીલજીના સૈન્યને આ મુઠ્ઠીભર શુરવીરો એ કેવી રીતે મ્હાત આપી એની કથા એટલે
Kasoombo the film
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ તમારા નજીકના સિનેમાઘરોમાં .
#KasoomboTheFilm