@GRTMM1#boycottpankajmodi d7 રજ્યપ્રમુખશ્રી આપtcm મંડળના રાજા છો તો કેમ મંડળના સેનાપતિ એટલેકે હજુ સુધી મહામંત્રી કેમ નિમાયા નથી? માહિતી મુજબ રોજમેળમાં રામજણે ક્યાં ગયા રૂપિયા એવું લખેલું છે તો જાહેર કેમ નથી કરતા copyકે કોણે,ક્યારે ગોટાળા કર્યા?સત્ય શું?અમે tcm જવાબના હકદાર નથી?
ગુજરાત ના સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી માન.@Bhupendrapbjp સાહેબ ને નમ્ર વિનંતી કે એક યુવાન ના ભવિષ્ય નો સવાલ હોય યોગ્ય ખરાઇ કરી ન્યાય અપાવજો...
@CMOGuj@CRPaatil
@brijeshmeja1
@AKRAKESHIAS1 Senior cpt no. 185000232
8/8/22 ના રોજ Data check session માં અંગ્રેજી વિભાગ માં 0 માર્ક આપેલ છે. જ્યારે Data check કરતાં data save હોઈ ટેક્નિકલ સ્ટેઅફે લેખિત અરજી કરવી અનેખાતરી આપી હતી કે યોગ્ય મુલ્યાંકન કરી revise dv list આપવામાં આવશે. આપને વિનંતી યોગ્ય ન્યાય આપવામાં આવે.
@GRTMM1#boycottPankaj modi day4 રાજ્ય તલાટી મંડળનો વહીવટ પારદર્શક રીતે થાય અને રાજ્યના તમામ tcm સુધી કાર્યવાહી પોહચે,tcm a આપેલ મંડળ ફી નું શું થઈ રહ્યું છે તે દરેક જાણે તે હેતુથી એક મેગેઝિન ચાલતું.પણ હાલનાં પ્રમુખશ્રીને એવા કેવા કાંડ કરવા છે કે હવે ખાનગીમાં વહીવટ ચલાવવો પડે છે?
તલાટી કમ મંત્રીની આ હડતાળ સરકારશ્રી દ્વારા ૨૦૧૮ માં કરવામાં આવેલ નિર્ણયની અમલવારી કરાવવા માટેની છે. કોઈ નવો નિર્ણય નથી કરવાનો. જૂની જાહેરાતની અમલવારી જ કરવાની છે.@CMOGuj@Bhupendrapbjp @brijeshmeja1 @KanuDesai180
@GRTMM1#boycottpankaj modi and team d5 આપ બંધારણને ધોળીને પી ગયા છો. વર્ષમાં ૪ કારોબારી જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર મહિનામાં ફરજીયાત છે તો તમે કેટલી બોલાવી? ઠરાવો જાહેર કર્યા?આ મંડળને કમંડળ બનાવી દિધું તમે.4400 મુદ્દો જ નોતો તો પછી રવાડે કેમ ચઢાવ્યા? હવે ૨૧૦૦પણ ક્યારે?