માનનીય #નરેન્દ્ર_મોદી સાહેબ અહીંના #કર્મચારી#ફિક્સ_પે અને #આઉસોર્સિંગ નામના #વાયરસ થી પીડાઈ રહ્યા છે અને જેની #વેક્સિન તમારા પાસે છે તો તમારા #જન્મદિવસ ના દિવસે ગિફ્ટ સ્વરૂપે આપી એમને આ વાયરસની પીડામાં��ી મુક્તિ અપાવો
આઉટસોર્સિંગ થી નોકરી કરતા લોકોને પોસ્ટ સમકક્ષ પગાર કે માન પણ મળતું નથી આ લોકોનું દુઃખ જોઈ તમે અહીંના લોકોને આ વેક્સિન ભેટ આપો લોકો તમારા આભારી રહેશે
#જય_મહાકાળ
@narendramodi
#NarendraModi #NarendraModiBirthday #narendramodiji #HappyBdayModiji
યુવરાજસિંહ પર લાગેલા તમામ આરોપો પાયા વિહોણા છે, એક સાચા, નિષ્ઠાવાન અને ઈમાનદાર વ્યક્તિ ને ફસાવવાનું કાવતરું છે, સરકાર ડરપોક છે, એક સાચ�� અને પ્રામાણિક માણસ ને આમ ફસાવી નહીં શકે, અમે યુવરાજસિંહ સાથે છીએ.
#સિંહ_તો_સિંહ_કહેવાય
#I_Support_Yuvrajsinh
જે મૂર્ખ એમ કેહતા હોઈ કે 2014 પેહલા ભારત માં કશું નોહતું તો એમણે આ વિડીઓ જોવો જોઈયે.....👇👇
અને એ પણ યાદ હોવું જોઈએ વિશ્વ ભારત વિરુદ્ધ હતું છતાં પાકિસ્તાન ને 1971 માં 2 ટુકડા માં વેચી માર્યું,
કદાચ આજે હયાત હોત તો સાહેબ ની જેમ હવાતિયાં ના મારત POK પણ લખાઈ લીધું હોત!👍
@Hasmukhpatelips સાહેબ શ્રી, #mphw અને #fhw ની મહેનત સમાન હોય, બેયની પરીક્ષા એક જ દિવસે લેવાયેલ હોય તેમ છતાં #mphw બેરોજગાર રહી ગયા અને #fhw ને ૫ મહિના થી પગાર શરૂ છે, તો આપ શ્રીને વિનંતી છે કે આ ભેદભાવ દૂર કરીને #MPHW ઉમેદવારોને પણ હવે ૯ મહિના બાદ ઝડપથી નિમણુક આપવામાં આવે 🙏
😭😭😭
@Hasmukhpatelips સાહેબ શ્રી, #mphw અને #fhw ની મહેનત સમાન હોય, બેયની પરીક્ષા એક જ દિવસે લેવાયેલ હોય તેમ છતાં #mphw બેરોજગાર રહી ગયા અને #fhw ને ૫ મહિના થી પગાર શરૂ છે, તો આપ શ્રીને વિનંતી છે કે આ ભેદભાવ દૂર કરીને #MPHW ઉમેદવારોને પણ હવે ૯ મહિના બાદ ઝડપથી નિમણુક આપવામાં આવે
@Hasmukhpatelips આદરણીય હસમુખ સાહેબ અમે જાણીયે જ છીએ કે મંડળ પોતાની કામગીરી કરી રહેલ છે પરંતુ હવે પરિવાર અને પેટને ક્યાં સુધી આશ્વાસન આપતા રહીશું.
માટે જ અમે ૧૫ તારીખના રોજ મંડળમાં રૂબરૂ વેદના વ્યક્ત કરવા વિચારેલ છે. આપશ્રી #mphw ના તમામ ઉમેદવારોની વેદનાને ન્યાય આપશો તેવી આશા છે.
@Hasmukhpatelips સાહેબ શ્રી, પરીક્ષાર્થી ૨-૩-૫ વર્ષ મહેનત માં હોમી દે છે તહેવાર અને પ્રસંગોનો ત્યાગ કરીને લક્ષ્ય મેળવવા યુવાનીનું બલિદાન આપી દે છે અને અંતે સફળતા મેળવ્યા બાદ પણ જો તેને નિર્ધારિત સમય માં પરિણામ ન મળે તો તેની યુવાની અને મહેનત બધું વ્યર્થ થઈ જાય છે કૃપા કરીને હવે #mphw ની સામે જુવો.
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી #mphw ની પરીક્ષા પૂર્ણ થયા ને ૮ મહિના અને ૧૦ દિવસ વીતી ગયેલ છે જોત જોતા માં ૯ મહિના થઈ જશે. તો વિનંતી છે કે આગામી ૨-૩ દિવસમાં જ #mphw નું ફાઈનલ લીસ્ટ #fsl ને વેબસાઈટ ઉપર રજૂ કરી દેવામાં આવે સાહેબ. હવે મુદતો થી દાઝેલા ઉમેદવારોને તારીખોની આશ્વસ્ત કરી શકાય તેમ નથી
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી માર્ચ મહિનાનો એક સપ્તાહ પૂર્ણ થઇ ગયેલ છે, ત્યારે હવે #mphw ના ૧૮૬૬ ઉમેદવારો ની ધીરજ ખૂટી રહી છે.
આપ શ્રીને વિનંતી છે કે ૨-૩ દિવસમાં જ વેબસાઈટ ઉપર #Mphw નું #fsl રજૂ કરવાના આવે અન્યથા અમે સહુ લાચાર ઉમેદવાર ઉછીના પૈસા લઈને ૧૫ તારીખે રૂબરૂ ગાંધીનગર આવીશું
@Hasmukhpatelips#Mphw સાહેબ, #mphwના ફાઈનલ સિલેક્શન લિસ્ટની ચિંતા ખૂબ જ સતાવી રહી છે... પરીક્ષા પાસ કરી તેના 9 મહિના થવા આવ્યા પણ હજી સુધી નિમણૂક થી વંચિત છીએ... સાહેબ તમારાથી આશા રાખીએ છીએ કે અમને જલદી ફાઈનલ સિલેક્શન લિસ્ટ અને નિમણૂક મળી જશે... જેથી અમે પણ સમાજ સાથે ચાલી શકીએ😢🙏🙏
@Hasmukhpatelips માનનીય હસમુખ સાહેબ હવે #MPHW ની પરીક્ષા લીધે પણ ૮ મહિના થયા વેરિફિકેશન ને ૫ મહિના થયા પણ પરીક્ષા પાસ કર્યા છતા હવે પરિણામ ના આવતા સમાજ માં મોઢુ દેખાડી નથી શકતા હવે માનસિક રીતે રડવુ આવે છે સાહેબ.આ અઠવાડિયામાં #MPHW નુ પરિણામ જાહેર કરી દેશો એવી હાથ જોડીને નમ્ર વિનંતી.આશાછે કે સમજશો
@Hasmukhpatelips સાહેબ, #mphwના ફાઈનલ સિલેક્શન લિસ્ટની ચિંતા ખૂબ જ સતાવી રહી છે... પરીક્ષા પાસ કરી તેના 9 મહિના થવા આવ્��ા પણ હજી સુધી નિમણૂક થી વંચિત છીએ... સાહેબ તમારાથી આશા રાખીએ છીએ કે અમને જલદી ફાઈનલ સિલેક્શન લિસ્ટ અને નિમણૂક મળી જશે... જેથી અમે પણ સમાજ સાથે ચાલી શકીએ😢🙏🙏