@Hasmukhpatelips સાહેબ હવે તો દિવાળી પણ જતી રહી છે #MPHWનુ_રિસફીલીગ_અને_વેઈટીગ લિસ્ટ ક્યારે આપશો??? ઉમેદવારો હવે રાહ જોઈ ને થાક્યા છે,રજુઆત કરવા આવીએ છીએ તો ત્યાંથી સરકારી જ જવાબ આપવામાં આવે છે આપની પાસેથી આશા રાખીએ કે આપ આપના માધ્યમ દ્રારા આ બાબતે કોઈ ચોક્કસ જવાબ આપવામાં આવે.
@YAJadeja જો જેલ વિભાગના ફિક્સવાળા જેલ સહાયક ને પણ જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર મળતું હોય તો પંચાયત વિભાગના આરોગ્ય શાખાના ફિક્સ પગારના કર્મચારીઓ MPHW અને FHW ને કેમ 4000 રૂપિયા સર્વેલન્સ ભથ્થું ના મળે???
તાજેતરમાંજ ઋષિકેશ પટેલે ના પાડી શા માટે??
આવો ભેદભાવ કેમ?
#MPHW#FHW#પંચાયત
@deepakrajani123 રિમાન્ડ મંજૂર કરવાના છે.. એ લોકો ના સરકાર નય કરાવે...જે માણસ બધો પરદા ફાશ કરે છે...એની પૂછ પરછ કરશે સરકાર...કેમ કે...અંતે આ બધું કરવા વળી મુખ્ય સૂત્ર ધર..ધારાસભ્ય છે ને... એ સરકાર નું એક અંગ છે...એટલે એને છૂપાવવા નિર્દોષ ને સજા કરવા માં ખચકાટ નય થાય...ગુજરાત ની ભરોસા ની સરકાર ને
જે બધા એ ફોર્મ ભર્યા છે એમાંથી 90% લોકો સંમતિ પત્ર પણ ભરશે જ...સંમતિ પત્રક સાથે 1000 રૂપિયા રિફંડએબલ ડિપોઝીટ રાખવી જોઈએ જેથી જે જેન્યુએન ઉમેદવાર હોય એ જ ભરશે..અને ડિપોઝિટ ભરીને ગેરહાજર રહે તેની ડિપોઝીટ જપ્ત થવી જોઈએ @Hasmukhpatelips
@deepakrajani123 સાહેબ #MPHW વાળા ને ક્યારે ઑર્ડર મળશે હવે એવું જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા આદેશ ના કરે ત્યાં સુધી ઑર્ડર આપવામાં નઇ આવે
તો હવે સરકાર ક્યારે આદેશ કરશે ?
સાહેબ આટલું જાણી દો🙏🙏🙏

સાહેબ આટલું જાણી દો🙏🙏🙏....
@deepakrajani123 સાહેબ #MPHW વાળા ને ક્યારે ઑર્ડર મળશે હવે એવું જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા આદેશ ના કરે ત્યાં સુધી ઑર્ડર આપવામાં નઇ આવે
તો હવે સરકાર ક્યારે આદેશ કરશે ?
સાહેબ આટલું જાણી દો🙏🙏🙏..
@deepakrajani123 સાહેબ #MPHW વાળા ને ક્યારે ઑર્ડર મળશે હવે એવું જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા આદેશ ના કરે ત્યાં સુધી ઑર્ડર આપવામાં નઇ આવે
તો હવે સરકાર ક્યારે આદેશ કરશે ?
સાહેબ આટલું જાણી દો🙏🙏🙏.

સાહેબ આટલું જાણી દો🙏🙏🙏,.
@deepakrajani123 સાહેબ #MPHW વાળા ને ક્યારે ઑર્ડર મળશે હવે એવું જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા આદેશ ના કરે ત્યાં સુધી ઑર્ડર આપવામાં નઇ આવે
તો હવે સરકાર ક્યારે આદેશ કરશે ?
સાહેબ આટલું જાણી દો🙏🙏🙏.,.,

સાહેબ આટલું જનાવજો 🙏🙏🙏
@deepakrajani123 સાહેબ #MPHW વાળા ને ક્યારે ઑર્ડર મળશે હવે એવું જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા આદેશ ના કરે ત્યાં સુધી ઑર્ડર આપવામાં નઇ આવે
તો હવે સરકાર ક્યારે આદેશ કરશે ?
સાહેબ આટલું જાણી દો🙏🙏🙏
@YAJadeja#આપનોખૂબખૂબઆભાર
MPHWની ભરતીમાં આજે જે પણ 1866 ઉમેદવારો સફળ થયા છે અને આજે દરેકના ઘરે દિવાળી જેવો માહોલ છે તેમાં આપનો સહયોગ ખૂબ રહેલો છે આપના સાથ સહકારથી આ શક્ય બન્યું છે આપે સદાય આ ભરતી બાબતે ખૂબ સહયોગ આપેલ છે આથી ગુજરાતના તમામ મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર.