#Gujarat
ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષણ સહાયક ની ભરતીમા શિક્ષકોને હાજર કરવા માટે પૈસાની માગણી કરતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે
કહેવાતા પછાત જિલ્લાઓના મંડળો વધુ માંગણી કરે છે
જો સરકાર જ ભરતી કરી ઉમેદવારોને મોકલે છે તો મંડળો પાસે પૈસા માગવાનો હક ક્યાંથી આવ્યો?
@kuberdindor@prafulpbjp@Bhupendrapbjp
@Sameer1891712#જો ચાલુ શિક્ષણ તેમજ ખેલ સહાયકની ભરતીમાં જગ્યા તેમજ વય મર્યાદા માં વધારો થઈ શકતો હોય તો વિદ્યા સહાયકની ભરતીમાં વયમર્યાદા માં વધારો કેમ નહિ.
#વય મર્યાદા વધારો કરી ને શિક્ષક બનવા ની એક તક આપો.
#vsb પોર્ટલ ઓપન કરી ને શિક્ષક બનવા ની એક તક આપો.
@kuberdindor@Bhupendrapbjp@CMOGuj
સ્થાનિક શિક્ષકોની 4100 જગ્યા ભરવામાં આવશે.
📌ખાસ કિસ્સામાં ધોરણ 1થી8 માટે અલગ ભરતી કરાશે.
📌આખી નોકરી કચ્છમાં જ કરવાની શરત રહેશે.
📌ધોરણ 1થી5 માં 2500 અને 6થી8 માં 1600 જગ્યાઓ ભરવામાં આવશે.
#કચ્છ_નહીં_દેખા_તો_કુછ_નહીં_દેખા😅
જે લોકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની માંગ અન્વયે લખવામાં ડરે છે એ ક્યારેય શાળાના કાળા પાટિયા પર બાળકોને હક, અધિકાર અને ન્યાય મેળવવા માટેના પાઠ નહી ભણાવી શકે!!
📌સિસ્ટમ માં સામેલ નથી છતાંપણ જે લોકો ડરો છો....એની પાસે ભવિષ્યમાં કઈ રીતે આશા રાખવી!? @AParekh1637@YAJadeja
📝જે લોકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની માંગ અન્વયે લખવામાં ડરે છે એ ક્યારેય શાળાના કાળા પાટિયા પર બાળકોને હક, અધિકાર અને ન્યાય મેળવવા માટેના પાઠ નહી ભણાવી શકે!!
📌સિસ્ટમ માં સામેલ નથી છતાંપણ જે લોકો ડરો છો....એની પાસે ભવ���ષ્યમાં કઈ રીતે આશા રાખવી!? #અનુભવની_કલમે✍️