GSSSB/TCS હજુ પણ ઈચ્છા શક્તિ ધરાવે તો કોર્ટ કેસ આટલો લાંબો ચાલેજ ના
18 જેટલા પણ પ્રશ્નો છે તે TCS સ્વીકારે અને પરિણામ માં સુધારો કરે તો જલ્દી નિરાકરણ આવી જાય.કોર્ટ કહે ત્યારેજ કરીશું એ માનસિકતા વિધાર્થીઓ ને જાણી જોઈને હેરાન કરવાની દેખાઈ રહી છે. #CCE
#CCE બાબતે રજૂઆત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પહોંચ્યા.🔥
👉 ગુજરાતના વિવિધ પ્રેસ તથા ડિજિટલ મિડિયાના રિપોર્ટરો ગૌણસેવામાં હાજર.🔥
હાલ માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના સ્વતંત્ર અધ્યક્ષ છે એમને ફક્ત આ બોર્ડ નુજ કામ જોવાનું છે છતાં વિદ્યાર્થીઓ ને ટાઈમ નથી આપી રહ્યા વિદ્યાર્થીઓ સવારના મીટિંગ માટે રાહ જોઈ રહ્યા છે
વિદ્યાર્થીઓ ની જિંદગી સામે રમત બંદ કરો અમને જવાબ આપો 🙏🏻🙏🏻
@GSSSB_OFFICIAL#CCE#GSSSB