Anyone else facing issues with Claude right now?
Getting a “temporary service disruption” message repeatedly.
Wondering if it’s widespread or just on my side.
@claudeai#ClaudeDown#AItools#StatusCheck
@GandhinagarMC @BIS_AHBO @IndianStandards GUDA અને GMC ને ખાલી TP જ પડતા આવડે છૅ બાકી લોકો ને માળખાગત સુવિધા આપવાના નામે ખાલી કહો જ આપતા આવડે છૅ.. આ વિસ્તાર માં જો કોઈ રૂબરૂ આવીને વિઝિટ કરે તો જ હકીકત ખબર પડે..
4-4 વર્ષ થી BU પરમિશન આપેલી છૅ છતાં આજ સુધી રોડ રસ્તા, ગટર કે લાઈટો નાખવાની ખબર જ નથી પડતી...