સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના હેઠળ પશુપાલકોને ગોબરધન યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. તાપી જિલ્લાના ૯૯૦ લાભાર્થીઓ ઘરેલુ ઉપયોગ માટે ગેસ ઉત્પાદન દ્વારા સ્વાવલંબી બન્યા છે.
@CollectorTapi@ddo_Tapi@DRDATapi@SBMR_Gujarat
*માન.પ્રધાન મંત્રી સાહેબશ્રી દ્રારા સમગ્ર ભારતમાં સફાઈ અભિયાન કાર્યક્રમના સૂત્રને સાકાર કરવા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે.
@CMOGuj@ddo_Tapi@DRDATapi@DRDATapi@SBMR_Gujarat
*સ્વચ્છતા હિ સેવા-2025 કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વાલોડ તાલુકાના બુહારી ગામ પાસે રામજી મંદિર પાસે સફાઈ કર્મચારી દ્વારા શ્રમદાન કરી સાફ સફાઈ કરવામાં આવ્યુ.*
*તાલુકો વાલોડ*
*સ્વચ્છતા હિ સેવા-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત આજરોજ વાલોડ તાલુકામાં ગ્રામ પંચાયત ભીમપોર ખાતે આંગણવાળી પાસે ગ્રામજનો, ની હાજરીમાં સામુહિક સાફસફાઇ કરી નાના બાળકો જોડે શપથ લેવડાવી રેલી કાળવા માં આવી.*
*તાલુકો વાલોડ*
#SwachhataHiSeva2025