માનનીય અધ્યક્ષ શ્રી,
પો. સ. ઈ. ની પ્રાથમિક પરીક્ષાનું કટ ઑફ વહેલામાં વહેલી તકે જાહ���ર કરવામાં આવે તેવી આપશ્રી ને વિનંતી. જેથી ઉમેદવારો ને તૈયારી માટે ક્લાસ કરવા અને ખાનગી નોકરીમાં રજા મૂકવામાં યોગ્ય આયોજન કરી શકે સર
આભાર.@VikasSahayIPS @Hasmukhpatelips
#kon_jitu_vaghani રાષ્ટ્ર્ર અને વિશ્વ સ્તરે નોંધ લેવાશે ત્યારે ખ્યાલ પડશે 2022 વિધાનસભા મા હારીને જયારે ઘરે જઈશ અને ક્યાંક રૉઊફ જમાવવા કોક ને તારૂ નામ કઈશ અને એ પૂછશેને કોણ જીતુ ત્યારે ખ્યાલ પડશે સત્તા ની લ���લસા મા ઘણું ખોટું કર્યું તમે #jituvaghani