દરેક વ્યક્તિની એક સડક હોય છે,
વ્યક્તિ ગમે ત્યાં હોય,
એના પગ નીચેથી પસાર થતી હોય છે એક સડક,
જે સીધી નીકળતી હોય છે,
પર્વત, નદીઓ, સાગર, આકાશ, પાતાળમાંથી થઈને
એનાં બીજાં છેડે હોય છે
બાનું ઘર
જ્યાં બા હંમેશાં રાહ જુએ છે...
સહેજ ભીનાં પાલવ સાથે...
- દીપક મેઘાણી
#HappyMothersDay
અમદાવાદ શહેરમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકો બિનજરૂરી અવરજવર ન કરે તેની તકેદારી માટે કઠવાડા ગ્રામ્ય યોદ્ધા કમિટી દ્વારા લોકડાઉનનુ ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે.
@DDOAHMEDABAD1 @CollectorAhd@Jaydrathsinhji@PradipsinhGuj
કઠવાડા ગામે કોરોના પોઝિટિવ આવેલ કેસ પારંતી આવાસ યોજના તથા હુડકો વસાહત (સિંગરવા રોડ ) વિસ્તારો માં વહેલાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ દ્વારા અન્ય લોકો ની મેડિકલ તપાસણી કરવા માં આવી @DDOAHMEDABAD1 @CollectorAhd @TDODASKROI @vipulpa69139465
અમદાવાદ જિલ્લા ના દસ્ક્રોઈ તાલુકા વિકાસ અધિકારીશ્રી ડો.પંકજસિંહ મહિડાસાહેબ નું દસ્ક્રોઈ તાલુકા ના લોકો માટે નું સરાહનીય પગલું 👏👏@CollectorAhd @DDOAHMEDABAD1 @TDODASKROI@JayantiRavi
અમદાવાદ ના દસ્ક્રોઈ ના કઠવાડા ગામ પ્રા.શાળા ના હેલ્ટર હોમ માં આશ્રિત કરેલા શ્રમિકો પૈકી મધ્યપ્રદેશ રાજ્ય ના ૭૭ શ્રમિકો ને વહીવટી તંત્ર ના માર્ગદર્શન મુજબ તેમના વતન માં આજરોજ પરત મોકલવા માં આવ્યા@CollectorAhd @DDOAHMEDABAD1 @TDODASKROI@SDMDaskroi@VipulPa69139465