@GRTMM1@CMOGuj@Bhupendrapbjp@bachubhaikhabad અમને તમારા પર ગર્વ છે.
💐💐💐💐💐💐💐
દરરોજ સેજામાં જઇ લોકોના કામો કરનાર અને વિકાસના વાવાઝોડા વચ્ચે કુદરતી આફતના સમયે ખભેખભા મિલાવી લોકોની સેવા કરનાર ભરૂચ જિલ્લાના તમામ તકમશ્રી મિત્રોને અભિનંદન.....
મને વિશ્વાસ છે કુદરત તમારી આ સેવાની નોંધ ચિત્રગુપ્તની વિશેષ સેવા પોથીમાં કરશે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના આરખી ગામે સગર્ભા બહેનને લઈ જતી એમ્બ્યુલન્સ માટીમાં ફસાઈ જતા તલાટી કમ મંત્રી રાકેશભાઈ ચૌધરી અને VCE દ્વારા ટ્રેક્ટર અને દોરાડાની વ્યવસ્થા કરી એમ્બ્યુલન્સ બહાર કાઢી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવેલ છે.
@CMOGuj@sanghaviharsh@bachubhaikhabad
તમે ખેતર ખેડો ,નિંદામણ કરો,દવા છાંટો, આખી સિઝન માવજત કરો અને પાક કોઈ બીજા લણી જાય તો ??.
એવી જ રીતે રેવન્યુ રેકર્ડ ની નિભાવણી પંચાયત તલાટી કમ મંત્રી કરે, આંકડાં શાખા ની માહિતીનું તમામ કામ પંચાયત તલાટી કરે
તો પ્રમોશન બીજા ને કેમ ?
એટલે જ તો #सचिवजीहड़तालपेहै@CMOGuj@PMOIndia
જે ઉદ્દેશ્ય થી મહેસૂલી તલાટીની ભરતી કરવામાં આવેલ એ જ પરિપૂર્ણ ન થતાં.બન્ને કેડરનું કામ તલાટી કમ મંત્રીશ્રી પાસે કરાવી પગાર ધોરણમાં દેખાતો અન્યાયથવાને કારણે સમયાંતરે હડતાળ કરવી પડતી હોય છે. આ બાબતે સરકારશ્રી જલ્દી ઉકેલ લાવે તેવી માંગણી છે.#सचिवजीहड़तालपेहै@CMOGuj
@brijeshmeja1
#Tcmstrikgujrat
તલાટી એટલે ઓનલાઇન કર્મચારી ગામના વિકાસની સાથે સાથે હોમવર્ક માહિતી આપવાની પત્રકો તૈયાર કરવાના કચેરીઓમાં હાજરી અને રાત્રે સુતા પહેલા બે ત્રણ google સીટ ભરવાની તો પણ તલાટી મંત્રી ગ્રેડ પે 2400
તલાટી કમ મંત્રી ની પોસ્ટ એવી છે કે ડાયરેક્ટ 320 kV જેવી છે.
જો એમાં ફોલ્ટ થાય તો આખી સિસ્ટમ પર સવાલ ઊભો થઈ જાય.
વન વે કે ટુ વે લાઈન નથી ડાયરેક્ટ સીધી લાઈન સરકાર ની તમામ યોજના ગ્રામજનો સુધી પહોચાડે છે એટલે ડાયરેક્ટ લાઈન વાળા ને 4400 ગ્રેડ પે કેમ નહિ..🤔🤔
@GRTMM1@tcmsabarkantha