નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
સેવાસેતુ, દાંડી/ એકતા યાત્રા ઓ, ઉજવણી ઓ, અને સરકારી કાર્યક્રમ ના કન્ડક્ટર સુદ્ધાં તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
માહિતી અધિકાર અધિનિયમ,
વ્યવસાય વેરા અધિનિયમ,
જન્મ મરણ નોંધણી અધિનિયમ
લગ્ન નોંધણી અધિનિયમ
જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
કુદરતી આફતો - પૂર, ભૂકંપ, આગ, વીજળી માં મિલકત - માનવ / પશુ જાન હાની માં રાહત અંગે ની સંપૂર્ણ કાર્યવાહી - તલાટી મંત્રી ની ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગ્રામ્ય કક્ષા એ પંચાયત સિવાય ના પણ વિવિધ વિભાગો ની સમિતિ ના સચિવ તલાટી મંત્રી ..
મહેસૂલ હેઠળ ની અન્ન સુરક્ષા સમિતિ માં પણ સચિવ તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
રેવન્યુ ના ૩-૪ નમુના ( કે જે મુળ તો પંચાયત મંત્રી દ્વારા જ નીભાવેલ ) તથા નોટિસ બજાવવા માટે ૪૪૦૦ ગ્રેડ- પે હોય તો
રેવન્યુ ના ૧૮ નમુના તથા પંચાયત ના ૩૨ નમુના અને સરકારની તમામ પ્રકારની કામગીરી કરનાર ને ૨૮૦૦ શા માટે?? @Bhupendrapbjp @brijeshmeja1 @GRTMM1@Tcmmahesana@abpasmitatv