આજરોજ ગોવિંદી તળાવ પર #MeriMaatiMeraDesh અન્વયે શહિદોના સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી હાથમાં માટી લઈ શપથ ગ્રહણ કરવામાં આવેલ. ત્યાર બાદ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કર્યા બાદ વૃક્ષારોપણ કરવામાં આવેલ અને અંતમાં ત્રિરંગા યાત્રા કરવામાં આવેલ.
@dgpgujarat@sanghaviharsh
૩૧/૦૩/૨૦૨૩ના રોજ માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી(G.A.S.) , પંચમહાલ શ્રીએચ.ટી.મકવાણા સાહેબને પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા છપાવેલ કેલેન્ડર આપવામાં આવ્યું.@CollectorGodhra@ddo_panchmahal@hareshmakw@CMOGuj@GRTMM1
ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આદેશ મુજબ વિવિધ પડતર માંગણીઓ ના નિકાલ સંદર્ભે તારીખ 02-08-2022 થી અચોક્કસ મુદતની હડતાળ બાબતે
(1) મે. મામલતદાર સાહેબ , ગોધરા
(2) મે. તાલુકા વિકાસ અધિકારી મેડમ ગોધરા ને તાલુકા તલાટી કમ મંત્રી મંડળના હોદેદારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આદેશ મુજબ વિવિધ પડતર માંગણીઓ ના નિકાલ સંદર્ભે તારીખ 02-08-2022 થી અચોક્કસ મુદતની હડતાળ બાબતે
(1) મે. અધિક નિવાસી કલેકટર સાહેબ પંચમહાલ
(2) મે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી મેડમ પંચમહાલ ને જિલ્લા મંડળના હોદેદારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.