સુખભાદર નદીકાંઠે આવેલા નાનામાત્રા, મોટી લાખાવડ, મોટા હડમતીયા ગામોની મુલાકાત લીધી તથા ભારે વરસાદની પરિસ્થિતિમાં તલાટી શ્રી તથા સરપંચ શ્રી ને સતર્ક રહેવા સૂચના આપી.@DDORAJKOT1@CollectorRjt@VandaParas@kunvarjibavalia
In an initiative to save environment and to promote e- governance as directed by Hon. CS @pkumarias sir, from now onwards all meetings (except prior scheduled) will be made paperless in Rajkot District Panchayat. @CMOGuj@vmittra#Rajkot
The difference between try and triumph is just a little umph!”
Before 3 days we organised gram sabha at Pipardi village and today 116 people were vaccinated, highest number of doses in the village in a day.@DDORAJKOT1@CollectorRjt@kunvarjibavalia@VandaParas@mdnhmgujarat
The world's largest free vaccination campaign is touching new heights and accomplishing new feats.
Now, India administered 10 crore vaccine doses in just 12 days, taking the total count to over 70 crore doses.
#LargestVaccineDrive
જસદણ તાલુકાના 7 તેમજ વિંછીયા તાલુકાના 4 ગામમાં રહેતા અને પાત્રતા ધરાવતા તમામ લોકોએ 100% વેક્સિન મુકાવી છે. જે અન્ય ગામો માટે પ્રેરણા રૂપ છે. આ ગામના લોકોની જાગૃતિ અભિનંદનને પાત્ર છે. સાથોસાથ આ કામને સુપેરે પાર પાડનાર આરોગ્ય ટીમની સમર્પિત સેવાઓનો હું આભાર માનું છું.
@CMOGuj
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગામોમાં કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં છાસીયા અને અમરાપર ગામે ગ્રામસભા યોજાય @RajkotDdo