પોરબંદર પોલીસ અને રેવન્યુ વિભાગના સંયુકત ઓપરેશનથી પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયેલ ૧૦૮ એમ્બ્યુલન્સ, તેના સ્ટાફ તથા એક બાઈકચાલકને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલ.
@GujaratPolice@dgpgujarat@sanghaviharsh@Harsh_Office@CMOGuj
@IGP_JND_Range
આજરોજ રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા તથા બાપોદર ગામે સસ્તા અનાજની દુકાન તપાસણી કરી વધુ વિતરણ થાય તે અંગે દુકાનદાર તથા ગ્રામજનો સાથે સંવાદ કર્યો તેમજ સૂચનો આપ્યાં.
@collectorpor@SDMKutiyana
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ પોરબંદર શહેરી વિસ્તાર તેમજ પોરબંદર તાલુકાના માધવપુર ગામ ખાતે મતદાન મથકોની મુલાકાત લઈ મતદાર નોંધણી કામગીરીનું નિરીક્ષણ કર્યું.
@CMOGuj@kamaldayani@CEOGujarat @informationpor2
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.
મતદારયાદી માં નવું નામ નોંધણી, તથા સુધારા માટે અરજી કરો.
ખાસ ઝુંબેશ દિવસો: ૧૬ એપ્રિલ તથા ૨૩ એપ્રિલ ૨૦૨૩
ખાસ ઝુંબેશ દિવસો દરમ્યાન, આપના વિસ્તારના મતદાન મથક પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી માં બૂથ લેવલ અધિકારીનો સંપર્ક કરો.
@ECISVEEP
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમ અંગે માહિતગાર કરવામાં આવ્યા.
@CMOGuj@kamaldayani@CEOGujarat
Shri Rushikesh Patel, Hon'ble Minister Health And Family Welfare, #Gujarat, Shri Kunvarjibhai Bavaliya, Hon'ble Minister For Water Resources And Water Supply, Gujarat, and other #dignitaries graced and addressed the masses at the Day 3 of #Madhavpur Fair 2023 with their presence.
#MadrasHC declares as unconstitutional two GOs issued in 2013 & 2014 empowering Deputy Commissioners of Police to exercise powers of Executive Magistrates and obtain bonds of good behaviour from habitual offenders. @THChennai
https://t.co/p0UH4ra9tm
પોરબંદર અને માધવપુર બાદ દેવડા ખાતે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટરશ્રી અશોક શર્મા
વિધાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન સાથે જીવનલક્ષી બોધ આપ્યો
કલેકટરશ્રીએ પ્રાથમિક અભ્યાસકાળના ત્રણ શિક્ષકોની ગુરુવંદના કરી એમના આશીર્વચન લીધા