આજરોજ નિઝર તાલુકા પંચાયત તથા રાયગઢ ગ્રામ પંચાયત તેમજ કુકરમુંડા તાલુકાના ફુલાવડી ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન સામુહિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર, લાયબ્રેરી તથા ગામોમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@infotapigog24
આજરોજ વ્યારા તાલુકાના મોજે વિરપુર ગામ ખાતે PM-JANMAN યોજના હેઠળ સર્વેના લાભાર્થીઓની સ્થળ મુલાકાત લીધી તથા લાભાર્થીઓને આગામી સમયમાં યોજના હેઠળ મળનાર લાભથી અવગત કર્યા.
તા. ૨૮/૦૧/૨૦૨૬ ના રોજ નિઝર તાલુકા પંચાયત ખાતે બી.એલ.બી.સી. ની મિટીંગ યોજવામાં આવી. જેમા તા.વિ.અધિકારીશ્રી તેમજ તમમ બેંક્ના મેનેજરશ્રીઓ હાજર રહેલ હતા.
@ddo_Tapi@DRDATapi@patasp_tapi
આજરોજ વાલોડ તાલુકાના દેગામા ગામની મુલાકાત. ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર-૭ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ જનકલ્યાણ યોજનાઓની અમલવારી અને સેવા ગુણવત્તાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
@infotapigog24@CMOGuj@GujPRHDept
તાલુકા વિકાસ અધિકારીશ્રી, નિઝર દ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ તા.પં. કચેરી ખાતે તાલુકાના તમામ ત.ક.મંત્રીઓ સાથે બેઠક કરવામાં આવી. બેઠક્માં વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
#Gujarat#Gujaratgov#Tapi
તાલુકા વિકાસ અધિકારીશ્રી, નિઝર દ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ સરવાળા ગામે ગ્રા.પં. કચેરીની મુલાકાત લેવામા આવી અને સરપંચશ્રી તથા ત.ક. મંત્રી સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી
#Gujarat#Gujaratgov#Tapi
તાલુકા વિકાસ અધિકારીશ્રી, નિઝર દ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ પિંપલોદ ગામે ખેતીવાડી વિભાગ ચાલતી ક્રોપ સર્વે ની કામગીરી ની મુલાકાત કરવામાં આવી.
#Gujarat#Gujaratgov#Tapi
તાલુકા વિકાસ અધિકારીશ્રી, નિઝર દ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ પિંપલોદ ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડી કેંદ્ર ની મુલાકાત લેવામા આવી.
#Gujarat#Gujaratgov#Tapi
તાલુકા વિકાસ અધિકારીશ્રી, નિઝર દ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ પિંપલોદ ગામે ગ્રા.પં. કચેરીની મુલાકાત લેવામા આવી અને સરપંચશ્રી તથા ત.ક. મંત્રી સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી
#Gujarat#Gujaratgov#Tapi
તાલુકા વિકાસ અધિકારીશ્રી, નિઝર દ્વારા તા. ૧૭/૧૨/૨૦૨૫ ના રોજ રાયગઢ ના મૌલીપાડા ખાતે ઉકાઇ જળાશયના Back Waterમાં માછીમારી કરતા કાથુડીયા/કોટવાળીયા પરિવારોની મુલાકાત લઇ સરકારશ્રીની યોજનાઓ અંગે સમજ આપવામાં આવી
#Gujarat#Gujaratgov#Tapi