2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv@CMOGuj@InfoGujarat@GujDCoffice
વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકા કક્ષાના "રવિ કૃષિ મહોત્સવ"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ જેમાં પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતોઓએ ઉત્સાહભર ભાગ લીધો.
@DdoJunagadh@collectorjunag@sdmvanthali@InfoJunagadhGoG