આજ રોજ રૂમકિતલાવ ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મુલાકાત કરી , મુલાકાત દરમિયાન એસ્પીરેશનલ તાલુકા નિઝર અને કુકરમુંડા માં આરોગ્ય વિભાગ , આઇ.સી. ડી.એસ, શિક્ષણ ના અધિકારીશ્રી ઓ સાથે કામગીરી નું રિવ્યૂ કરવામાં આવ્યું.
@CMOGuj@infotapigog24#અગ્રેસર_ગુજરાત
*ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0* અંતર્ગત સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી થતાં નુકશાન અંગે ઉપસ્થિત અધિકારીગણ તથા શિક્ષકગણ દ્વારા સમજ આપેલ અને તમામ દ્વારા તમાકુ નિષેધ અંગેના શપથ લીધેલ
તાપી જિલ્લામાં આજે સવારથી જ ભારે વરસાદના કારણે
જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં
પાણીથી ગરકાવ તમામ રોડ-રસ્તાઓ-કોઝવે ઉપર પોલીસ બધોબસ્ત,ડોલવણ અને વાલોડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા રેસ્ક્યુ અને સ્થળાતંરની કામગીરી પુરજોસમાં ચાલી રહી છે.
#Teamtapi#RainAlertinGujarat
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આજે સવારે 6 થી સાંજે 6 વાગય સુધી ખાબકેલા 218 mm વરસાદની વચ્ચે વરસાદી પાણીથી અસરગ્રસ્ત પામેલા કુલ 46 વ્યક્તિઓનું રેસ્ક્યુ ટીમ દ્વારા પ્રાથમિક શાળા કનાળા ખાતે સ્થળાંતર કરી તાલુકા વહીવટી તંત્ર દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી
#teamtapi
દર બુધવાર - મમતા દિવસ ઉજવણી ગામ ના સી.એચ. ઓ, એ.એન.એમ બહેન , આશા બહેન દ્વારા કરવામાં આવે છે.આજ રોજ પણ જિલ્લા ના ૨૪૩ જગ્યાઓ પર રસીકરણ અને અન્ય સેવા આપવામાં આવી.
વધુ માહિતી માટે નજીક ના આશા બહેન, એ.એન.એમ બહેનનો અથવા પ્રા.આ.કેન્દ્ર નો સંપર્ક કરવા વિનંતી.
RKSK Programe*
*Model school vadapanesu*
*PHC : Chitpur AAM: Vadpadanesu* Uchchhal
Measured height, weight &Hb
Health education
👉 sickle cell disease
👉 Nutrition
👉 Anemia
👉 menstrual hygiene
👉 prevent child marriage
👉Bad use of social media
👉 About tobacco & alcohol
૨૯ ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસની તમામને શુભેચ્છાઓ💐
ભારતના હોકીના પ્લેયર અને જાદુગર તરીકે ઓળખાતા "પદ્મ ભુષણ" મેજર ધ્યાનચંદની યાદમાં આ દિવસ ઉજવવામાંં આવે છે.
Tributes to hockey wizard, #MajorDhyanChand on his birth anniversary, celebrated as #NationalSportsDay
સ્વચ્છ પાણી પીવો, રોગ ને દૂર રાખો.વિડિયો માં જણાવ્યા મુજબ પાણી ઉકાળો અથવા ક્લોરિન વાપરો અને સ્વસ્થ રહો..વધુ માહિતી માટે નજીક ના આરોગ્ય કેન્દ્ર અથવા ગામ ના આશા બહેન કે MPHW ભાઈ નો સંપર્ક કરવો.
The Lakhpati Didi program is a milestone in India's path to self-reliance! PM Modi's initiative empowers SHGs with financial tools, fueling growth in every village.
#LakhpatiDidi