આજરોજ માળિયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા sbcc ટીમ અને Phc sbcc ટીમ દ્વારા નવજાત શિશુ સાર સંભાળ અને 100 દિવસ કેમ્પેઇન ની ચર્ચા કરવામાં આવી
આજ રોજ તા.૧૯/૧૨/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લા ના માળિયા મી. તાલુકાના ગામો માં ૭૦ વર્ષ થી વધુ વય ધરાવતા લાભાર્થીઓની તેમના ઘરે જઈ ને આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા "આયુષ્માન વય વંદના કાર્ડ "કાઢવાની કામગીરી કરવામાં આવી.
ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેન ને માળિયા પુર ના પાણી માં થી પ્રા.આ.કેન્દ્ર ની એમ્બ્યુલન્સ માં પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે લાવી સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી..
સંપૂર્ણ રસીકરણ માં છૂટી ગયેલા બાળકો ને વેકસીન આપવા માટે 2 દિવસીય સ્પેશ્યલ ડ્રાઇવ માં સમગ્ર જિલ્લા માં કુલ 1543 અરક્ષિત બાળકો પૈકી આજે પ્રથમ દિવસે કુલ 928 બાળકો નું રસીકરણ.@GujDCoffice@GujPRHDept@CMOGuj
આજ રોજ રામેશ્વર મંદિર ખાતે સંપૂર્ણ રસીકરણ માં છૂટી ગયેલા બાળકો ને વેકસીન આપવા સ્પેશ્યલ વેકસીનેશન સ્થળની તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર સો - ઓરડી ની સ્થળ વિઝીટ.@GujDCoffice@GujPRHDept@CMOGuj
મોરબી જિલ્લા ના માળીયા તાલુકા માં વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા મચ્છરજન્ય રોગચાળા નો ઉપદ્રવ ના થાય તે હેતુ થી ડાયફ્લૂબેન્જોરન, ઓઇલ છંટકાવ કરી ને પોરાનાશક કામગીરી..
@dsbccmorbi@RchoMorbi@RchoMorbi@diecomorbi7171