સંપૂર્ણ રસીકરણ માં છૂટી ગયેલા બાળકો ને વેકસીન આપવા માટે 2 દિવસીય સ્પેશ્યલ ડ્રાઇવ માં સમગ્ર જિલ્લા માં કુલ 1543 અરક્ષિત બાળકો પૈકી આજે પ્રથમ દિવસે કુલ 928 બાળકો નું રસીકરણ.@GujDCoffice@GujPRHDept@CMOGuj
આજ રોજ રામેશ્વર મંદિર ખાતે સંપૂર્ણ રસીકરણ માં છૂટી ગયેલા બાળકો ને વેકસીન આપવા સ્પેશ્યલ વેકસીનેશન સ્થળની તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર સો - ઓરડી ની સ્થળ વિઝીટ.@GujDCoffice@GujPRHDept@CMOGuj
2 Days Special Vaccination Drive For Not Fully Immunized Children Organized Under Guidance Of Resp. DDO Sir and Resp. CDHO Ma'am - District Morbi
#WHO#Fullyimmunization#VPD@OfficerIec@NHMGujarat
@GujHFWDept
આજ રોજ રામેશ્વર મંદિર ખાતે સંપૂર્ણ રસીકરણ માં છૂટી ગયેલા બાળકો ને વેકસીન આપવા સ્પેશ્યલ વેકસીનેશન સ્થળની તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર સો - ઓરડી ની સ્થળ વિઝીટ.@GujDCoffice@GujPRHDept@CMOGuj
મોરબી જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ ની RBSK ટીમ દ્વારા છેલ્લા 5 વર્ષ માં 40 થી વધુ મુક-બધીર બાળકો ને બોલતા - સાંભળતા કરીને અવાજ ની આ સપ્તરંગી દુનિયાથી વંચિત ના રહી જાય તે માટે કમર કસી અને ઉમદા કાર્ય કરવામાં આવ્યું. @OfficerIec@ddomorbi1
@GujHFWDept
https://t.co/VRsXYqkpvX