આજરોજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર અને તાલુકા હેલ્થ કચેરી મોરબી,GMERS મેડિકલ કોલેજઅને પ્રા આ કેન્દ્ર બગથળા ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું બગથળા ગામે પટેલ સમાજ વાડી ખાતે આયોજન કરવામાં આવેલ.
#SwachhtaHiSeva2024#SHSGujarat2024@CMOGuj
આજ રોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે ચાલુ વરસાદે સવારે 8:20 AM ના સુમારે ટીંબડી ગામથી ડીલીવરી માટે આવેલ લાભાર્થી ની સફળ ડીલીવરી પ્રા.આ.કે.લાલપર ખાતે ટીમ લાલપર દ્રારા સવારે 10:44 AM એ કરાવવામાં આવેલ હતી હાલ માતા અને બાળક તંદુરસ્ત છે