ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આવાસોને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે, જે બાંધકામ સાઇટની મુલાકાત કરી.
આજ રોજ થરાદ ખાતે નાયબ કલેક્ટર શ્રી મારફતે સરકાર ને આવેદન પત્ર આપી ને @YAJadeja ને મુક્ત કરવા અને તેમની સામે લગાવેલી કલમો પરત ખેંચવા રજુઆત કરી હતી મોટી સંખ્યામાં યુવાનો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા...
ગ્રામસેવકમા BRSને દબાવવા સાયન્સ +મેનેજમેન્ટ+ઇજનેરની ડિગ્રીઓ ઉમેરતી સ્વઘોષિત રાષ્ટ્રવાદી સરકારે બેકારી ઘટાડવા અ.મ.ઇ.ની ભરતીમા "A Candidate Shall Possess A Diploma In Engineering" અર્થાત માત્ર ડિપ્લોમાને જ નોકરી આપવા જાહેર કર્યુ છે. ગુજરાતના શાસકોનુ માનસિક સ્તર જોઇ શરમ આવે છે (૧)
મોડે મોડે પણ સ્વીકાર્યું ખરી કે રોજગારીની તકો ઉભી કરવામા સરકાર નિષ્ફળ રહ્યા.
જ્યારે નાયબ મુખ્યમંત્રીના પદ ઉપર હતા ત્યારે બ્રહ્મજ્ઞાન ક્યાં ગયું હતું ?
અત્યાર સુધી ગુજરાતમાં રોજગારીની જે પીપુડી વગાડી તે તો ફેલ જ સાબિત થઈ..
@Nitinbhai_Patel#જેનો_રાજા_વેપારી_તેની_પ્રજા_ભિખારી
જો આ વાત માં ત્થય હોય અને સત્ય હોય તો નામદાર મુખ્યમંત્રીઓ સાહેબ ને ગુજરાત ના એક જાગૃત નાગરીક તરીકે ચેલેન્જ આપું છું કે આ ફોડાફોડી થી ઉપરવટ જઇ આ પેપર ફોડનારા માટે ફાંસી વિધયેક પસાર કરાવે...દર વખતે અમારા સપના ફેકી દેવાના?
@CMOGuj@Bhupendrapbjp@trajendrabjp@paresh_dhanani
મારી GPSC વ્યાખ્યાતાની ભરતી 2015 થી લઈને આજ દિન સુધી ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રીની શપથની સાક્ષી બની છે.
પૂરી પ્રક્રીયા પૂર્ણ થતાં સુધીમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા પણ હજુ સુધી અમને નિમણૂક નથી મળી!!!
"2 વખત" તો રીઝલ્ટ પણ આવી ગયુ છે બોલો.
@Bhupendrapbjp@devanshijoshi71@hdraval93
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે, એકલો જાને એકલો જાને એકલો જાને રે...
Success is no accident. It is hard work, perseverance, learning, studying, sacrifice and most of all, love of what you are doing. Hitesh Daka may be inspiration to many..
https://t.co/yXpXmmAl5B
10. How to draw RCC Column Layout Plan in AutoCAD | Hindi | Building #2 | हिन्दी
https://t.co/SiT5M35OrA
PlayList : Complete Building Drawing in AutoCAD | HINDI | Building #2 | हिन्दी
https://t.co/paj3ST2uOh
સમગ્ર બનાસકાંઠા જિલ્લામા આગામી ૪૮ કલાક દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.જે મુજબ જિલ્લાના નાગરિકોને જરૂરી તકેદારી રાખવા તેમજ આપત્તિના સમયમા તાત્કાલિક સહાય માટે જિલ્લા કંટ્રોલરૂમના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવાવિનંતી છે.
(૦૨૭૪૨) ૨૫૦૬૨૭
@pkumarias@CMOGuj@revenuegujarat
ચાલો બધા હજી બે- બે ટ્વીટ કરી દયો એટલે 5 લાખ ટ્વીટ થઈ જાય.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
નેશનલ મીડિયા પણ નોંધ લેશે કે એટલી બધી ટ્વીટ શા માટે થઈ રહી છે?
એક વાર આ ટ્વીટ માં કોમેન્ટ કરો અને બીજી એક ટ્વીટ કરો કે જેથી નમાલી રૂપાણી સરકાર ની આખા ભારત ને ખબર પડે.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી