2014 से Modi-Adani की जायदाद ₹50k करोड़ से ��11.5 Lakh Crore हुई
1947—2014
(सारी सरकारों का मिलाकर देश पर कर्ज़)
₹55 लाख करोड़
2014—2023
(8 साल में देश पर कर्ज़)
₹85 लाख करोड़
ये पैसा कहां है?
ये पैसा गया जनता की जेब से↪️Adani की जेब↪️Modi जी की जेब में
—CM @ArvindKejriwal
vce ને વેતન આપવામાં આવતું નથી તેમ છતાં રવિવારનો રજાનો દિવસ હોય કે રાત હોય ઇ-શ્રમ ક���ઢવા ફરજીયાત છે
vce ને ઇ-શ્રમ કાઢવા માટેનું પેમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ ડોર ટુ ડોર જઈ ઇશ્રમ કાઢવા ફરજીયાત છે.. આવું કેમ?
@devanshijoshi71 @YAJadeja @CMOGuj @CRPaatil @Gopal_Italia
#આ_ગુજરાત_કોણે_બનાવ્યુ ?
આ છે તમારું સુરક્ષીત અને સલામત ગુજરાત
જ્યાં દિન દહાડે યુવાન ની હત્યા કરી નાખવામાં આવે છે!
આની ઉપર લગામ ક્યારે ?
કેમ કાયદા નો ડર નથી ?
ભગવાન #હારીજ ના દેસાઈ હાર્દીક ના આત્મા ને શાંતિ આપે. એમના ��રિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.
#પરિવારને_ન્યાય_મળે