એક તરફ જ્યા ગુજરાત મોડલ માં એસ્ટ્રેલિયન ની યુનિવર્સિટી ની વાત કરે ગુજરાત સરકાર ત્યા પોતાની સ્કૂલ કોલેજ ના જરાયે થીકાના નાથી એ કેમ નહિ જોતા.. વિદ્યાર્થીઓ ના ભાવી સાથે ક્યા સુધી ખિલવાડ કરસો. @narendramodi@kuberdindor@prafulpbjp@AmitShah
એકબાજુ સરકાર ટેટ-ટાટની દ્વિસ્તરીય પરીક્ષા લે છે અને બીજી તરત કરાર આધારિત ભરતી કરે છે. આવુ શિક્ષક માટે જ કેમ? શુ અમારી મહેનત કરાર આધારિત શિક્ષક બનવાની છે? સરકાર અમારી કાયમી ભરતી કરે. અમે દેશના નવયુવાન છીએ,ભાવી પેઢીને અમારે આ દેશના સારા નાગરિક બનાવવાના છે, જો અમારી સાથે અન્યાય થશે
કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવાની હોય કે પછી પોતાના ક્ષેત્રમાં એક્સેલન્સ મેળવવાની વાત હોય... એ બધા માટે જ્ઞાનનો સર્વોત્તમ સ્રોત્ર 'સફારી' સામયિક છે.
જાહેરખબર વગર ચાલતું સામયિક તંત્રી નગેન્દ્ર વિજય માટે તો એક અવિરત ચાલતો યજ્ઞ છે.
આપણે પણ લવાજમ ભરીને એ યજ્ઞમાં નાનકડી આહુતી આપીએ.