ये बताइए खान सर... आप इतनी हिम्मत लाते कहाँ से हैं? कुछ दिन पहले यही लोग थे जो आपको 'फैजल खान', 'जिहादी', 'मुल्ला' और 'यूपी वाला' बोलकर ट्रोल कर रहे थे!
खान सर को बिहार के बाढ़ प्रभावित इलाकों में राहत सामग्री ले जाते हुए देखा गया है।
4 करोड़ की नेटवर्थ, 13 करोड़ की कार... कैसे? मैथिली ठाकुर पर CA का सवाल !!
ગુજરાતમાં અનેક સરકારી ભરતીમાં 5 વર્ષ Fixed Payની જોગવાઈ છે, જ્યારે રાજસ્થાનમાં Probationer-Trainee માટે 2 વર્ષ Fixed Remunerationની જોગવાઈ છે.
ગુજરાતમાં પણ 5 વર્ષ Fixed Payની વ્યવસ્થાની પુનઃસમીક્ષા કરી કર્મચારીઓને ન્યાયસંગત પગાર આપવામાં આવે.
#Remove_Fix_Pay_in_Gujarat
એક પણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી !
માત્ર ગુજરાતમાં જ કેમ?
કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ?
જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કર��� લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે