@Ajayrajsinh_GDL ક્યાં કાયદા નો દૂર ઉપયોગ નથી થયો ??? પણ એટ્રોસીટી એક જ કાયદો બધા ને આંખ માં કણા ની જેમ ખૂંચે છે.. રાજસ્થાન ના ઝલોર ઘટના જાણી ખાલી પાણી પીધું તો છેલસિંહ નામના છક્કા એ એક 8 વર્ષ ના બાળક ને મારી નાખ્યું ... એટ્રોસીટી આ માટે છે કોઈ સમાજ ના પ્રગતિ માં રોડા નાખવા નહિ..
@dineshdasa1 દિનેશ દાસા સાહેબ કલાસ 2 ની 3 વર્ષ પહેલાં ની પરીક્ષા માં આપે પ્રતીક્��ા યાદી જો નિભાવી હોત તો 0.25 માર્ક થી રહી ગયેલા લોકો ને અન્યાય ન થાત ... તમને મન ફાવે એવા નિર્ણય ઠોકી ન બેસાડો GPSC જેવી પરીક્ષા માં ઉમેદવાર ની મહેનત પાછળ આખા કુટુંબ ની આશા તમારા તઘલખી નિર્ણય ના લીધે ભવિષ્ય બગડે
@Hasmukhpatelips બગીચામાં દોડતા હોય ઈ જ મહેનત કરે એમને બાકી જે ઘરે બેઠા કેદુ ના વાંચે છે એ બચારા ની મહેનત જ નથી એવું કેવા માંગો છો. આવા મનફાવે તેવા નિયમો લાવો સો. વિધાર્થી ઓની વેદના સમજો @dineshdasa1
@Hasmukhpatelips હું 20 મિનિટ માં પૂરું કરી શકું છું.પણ મારી સાથે કેટલા ટાઇમથી બીજા લોકો running કરે છે.અને હું જોવ છું.કે તેઓ ની અથાગ મહેનત હોવા છતાં તેઓ 20 મિનિટ માં પૂરું નથી કરી શકતા. તો આ 8 ગણા અને 15 ગણા નિયમ થી ત��મની સાથે અન્યાય થાય છે.. આવો નિયમ રદ થવો જ જોઈએ.બીજા નું પણ વિચાર કરવો જોવે
@vijayrupanibjp
માનનીય રૂપાણી સાહેબ...
ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ના સણોસરા ગામ ના એક 85 વર્ષ ના વિધવા માજી ની જ��ીન તેની બાજુ ના માથાભારે શખ્સ દ્વારા દબાવવામાં આવી છે જેની માટે 15 આર.ટી.આઇ કરવા છતાં શિહોર મામલતદાર કોઈ કાર્યવાહી જમીન માપણી બાબતની કરતા નથી .