સર,મારા ગામનો રસ્તો સંપૂણૅ તૂટી ગયેલ તેમજ બવજ બિસ્માર હાલતમાં છે. સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતા કોઇ સાંભળતુ નથી.તો આપ સાહેબશ્રી,જાતે મુલાકાત કરી આપશ્રી તરફથી યોગ્ય કાયૅવાહી કરવા વિનંતિ.
ગામ:ઘાંટાવાડા,તાલુકો:કડાણા,
જીલ્લો:મહીસાગર,રાજ્ય:ગુજરાત
@DDOMAHISAGAR

@PMOIndia

જીલ્લો:મહીસાગર @kuberdindor@BJP4Mahisagr
સર,મારા ગામનો રસ્તો સંપૂણૅ તૂટી ગયેલ તેમજ બવજ બિસ્માર હાલતમાં છે. સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતા કોઇ સાંભળતુ નથી.તો આપ સાહેબશ્રી,જાતે મુલાકાત કરી આપશ્રી તરફથી યોગ્ય કાયૅવાહી કરવા વિનંતિ.
ગામ:ઘાંટાવાડા,તાલુકો:કડાણા,જીલ્લો:મહીસાગર@collectormahi@DDOMAHISAGAR
"દેવળીયે દંડાય છે ચોર મુઠી જાર ના,
લાખ ખાંડી માંડનારા મહેફિલે મંડાય છે"
જે દેશના કાયદાઓ જયારે નાગરિકોના વિરોધને દબાવવા ઉપયોગ થાય છે તો એ દેશ લોકશાહીમાંથી તાનાશાહી તરફ જઈ રહ્યો છે
#I_Support_Yuvrajsinh
ગુજરાત ની યુવા પેઢી ને માયકાંગલી સમજતા હોય તો એ આ સરકાર ની સૌથી મોટી ભૂલ છે. આવનાર સમય માં એકજુથ થઈને ન્યાય માટે લડશું અને જીતશું. #I_Support_Yuvrajsinh
@Hasmukhpatelips સાહેબ ગુજરાત પંચાયત મંડળ દ્વારા આજ રોજ એટલે કે15-2-2023 ના રોજ પશુધન નિરીક્ષક તથા 21-2-2023ના રોજ MPHWનુ FML આવી જશે તેવું કમિટમેન્ટ આપેલ છે આથી આપ સાહેબશ્રીને ખાસ વિનંતી કે ઉમેદવારોનો વિશ્વાસ ના તોડતા અને એ પહેલા FML બહાર પાડી દેવા આપશ્રીને વિનંતી
@Hasmukhpatelips
આપ શ્રી ને જણાવવાનું કે 29-01-2023 ના રોજ મોકૂફ રાખવામાં આવેલ જુનિયર કલાર્ક ની પરીક્ષાનું પેપર એમને PDF સ્વરૂપે આપવામાં આવે તો અમને આગળના આવનારા દિવસો દરમિયાન તૈયારી કરવામાં ખૂબ લાભ થશે.
સાથે સાથે નવી તારીખ જાહેર કરવામાં આવે એવી નમ્ર અપીલ છે.
@YAJadeja Gpssb દ્વારા લેવામાં આવેલ #૦૯પશુધનનરીક્ષક૨૦૨૦૨૧ ભરતીના ડોક્યુમેન્ટ વેરીફીકેશન પૂર્ણ થયાને ૬ માસ થયાતો હજુ નિમણુક આપવા માં કેમ વિલંબ થઈ રહ્યો છે. કદાચ ગોલમાલ તો નથી થઈ રહી ને ડોક્યુમેન્ટ વગર ના મિત્રો ને ડોક્યુમેન્ટ લાવવા નો સમય તો નથી આપી રહ્યાને.