આદરણીય @vijayrupanibjp ,સાહેબ, @Nitinbhai_Patel સાહેબ હાલ કોરોના વાઈરસ સામે આરોગ્યના કર્મચારીઓMPHW/FHW કેડર રાતદિવસ લડી રહ્યા છે 2 આંદોલન છતાં અમારી 2800 ગ્રેડ પે માટે ની માંગણી પુર્ણ કરેલ નથી તો આપ વહેલી તકે માંગણી સંતોષકારક રીતે નિરાકરણ લાવવા નમ્ર વિનંતી.
#2800GradePay_Mphw_Fhw
@isudan_gadhvi
આરોગ્ય ના કર્મચારી ને 2 વખત લેખિત આપવા છતાં mphw અને fhw ને ગ્રેડ પે સુધારી આપવા મા આવેલ નથી તો ન્યાય ��પવવા આપ શ્રી ને ગુજરાત ના તમામ mphw fhw ની નમ્ર વિનંતી છે
જે કર્મચારી હાલ માં કોરોના જેવા ખતરનાક વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે તે જ કર્મચારી ને ગ્રેડ પે બાબતે સરકાર અન્યાય કરે છે અને જે કર્મચારી હાલ માં ઘેર બેસી ને પગાર લે છે તેને સરકાર ગ્રેડ પે વધારી આપે છે આ તે સરકાર નો કેવો ન્યાય? #2800GradePay_Mphw_Fhw@CMOGuj@Nitinbhai_Patel
M.P.H.W. , F.H.W. ને ગ્રેડ પે - 2800 આપો.
��ોરોના મહામારીમાં રાત-દિવસ જોયા વગર ખડે પગે કામ કરતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કર ખરેખર 2800 ગ્રેડ પે ના હકદાર છે....
હાલની સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આપના દ્વારા યોગ્ય નિર્ણય થાય તે જરૂરી છે....