@Bhupendrapbjp સાહેબશ્રી ઈ-ગ્રામ સેન્ટર થકી સરકારી સુવિધાઓ #VCE દ્વારા ઘર- આંગણે પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપવામાં આવે છે પરંતુ બદલામાં #VCE ને નજીવું #કમિશન મળે છે.
#પગાર આપવામાં આવે તો #VCE દ્વારા વધુ અસરકારક કામગીરી કરવામાં આવે અને મીની સચિવાલયનું સપનું સાકાર કરી શકાય.
🙏
પેપર ફૂટે છે નવી પરીક્ષા લેવી પડે છે... બીજી બાજુ કોન્ટ્રાકટ ઉપર કામ કરતા કર્મચારીઓ અને ગ્રામપંચાયત માં કમિશન ઉપર કામ કરતા vce કર્મચારી છે એમને કાયમી કેમ કરવામાં આવતા નથી ?
કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ કરી ને આ કર્મચારીઓ ને કાયમી કરવા જોઈએ
@CMOGuj
@brijeshmeja1 સર, વીસીઈ અંગે માનવીય અભિગમ દાખવવામાં આવે માત્ર વીસીઈ જ નહીં, ગામલોકોની પણ માંગણી છે.
મારી ખાસ ભારપૂર્વક વિનંતી છે કે હજુપણ એકવાર સાચા અને ભરોસાપાત્ર દ્વારા સર્વે કરો. અથવા બીજા કર્મચારીઓ નું મંતવ્ય લેવામાં આવે. 🙏🏻
એકપણ કર્મચારી વીસીઈ વિરુદ્ધ બોલે તો ન કરજો.
@PoonambenMaadam
@Bhupendrapbjp જી નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏
આપશ્રી દ્વારા ગુજરાતની અસ્મિતાને આગળ વધારતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે
સરકાર અને ગામડા વચ્ચેની મહત્વપૂર્ણ પાયારૂપી
" કડી " #VCE માટે સરકાર #પગાર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય લઈને ન્યાય આપે એવી વિનંતી.
🙏🙏🙏
#VCE@CMOGuj
@KanuDesai180 આપશ્રીને સાહેબ શુભકામના
💐💐💐💐💐💐💐
સાહેબશ્રી ગ્રામ પંચાયત VCE ને પગાર જાહેર કરો. નાણાં વિભાગ પર નાખીને છટકી જાય છે પંચાયત વિભાગ.
માત્ર 200 કરોડ ની અંદર 14000 પરિવાર નું ભવિષ્ય સુધરે છે
નવા વર્ષમાં ભેટ આપો 🙏🙏🙏🙏
રાજય VCE મંડળ વિનંતી કરે છે 🙏🙏🙏🙏
@brijeshmeja1 સાહેબ આપને દિવાળીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ઈશ્વર આપને દીર્ઘ આયુ આપે
આપ દ્વારા #VCE ના જીવનમાં પ્રકાશ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવા નિર્ણય લેવા નમ્ર અરજ સાથે ખુબ ખુબ શુભકામનાઓ. Happy New year