@RinaPatel_ વાત પાત્ર થી હોઈ શકે છે... જેને જેવુ પાત્ર પસંદ કર્યું એને એવુ અનુભવ બોલશે.... સંબંધ ની સમજ રાખનાર 2 વ્યકિત પોતાના પ્રેમ ને વાસના મા ફર્ક સમજી શકે છે.... નહીતો આપના સમાજ મા રહેતા વિવાહિત યુગલો લગ્નગ્રંથિથી જોડાયા બાદ આખુ જીવન ખુશી થી પસાર ના કરતા... સમય ને ઉંમર બધુ સમજાવી શકે છે
Gujarat को @ArvindKejriwal जी की Guarantee
1⃣हर बच्चे को Free Quality Education
2⃣Delhi की तरह गुजरात में भी शानदार स्कूल
3⃣Pvt Schools का Audit,ज़्यादा वसूली पर Fees वापस
4⃣अनियमित Teachers नियमित होंगे
5⃣शिक्षकों को शिक्षण के अलावा और कोई Duty नहीं
#KejriwalNiShikshaGuarantee
ભ્રષ્ટ ભાજપવાળાએ ખાખી વરદીને જાહેરમાં અપમાનિત કરવાની હદ વટાવી છે. પોલીસના હાથમાં ગુલદસ્તાની પ્લેટ પકડાવી એના બદલે પેજપ્રમુખને આ કામ સોંપવાની જરૂર હતી.
સત્તાના અભિમાનમાં ભ્રષ્ટ ભાજપવાળાઓ જાહેરમાં પોલીસનું અપમાન કરે છે.
આ વખતે મોકો છે, બદલાવ લાવવાનો
એક મોકો આમ આદમી પાર્ટીને આપો.
@Hasmukhpatelips થશે થશે સાહેબ થશે High Court ના આદેશ પર
👍🏻 કારણકે આમે સાચા જ છીએ એપણ આધાર પુરાવા સાથે ગુજરાત સરકાર ના પાઠ્યપુસ્તક લેખિત માં છે
GCERT અને સાથે NCERT ની બુક.
મૌખિક નથી
નોંધ- Evidence Act મુજબ જયારે લેખિત પુરાવા હોય તો મૌખિક ને ગણવામાં નથી આવતા
જય હિંદ શુભ રાત્રી🙏
પહેલાં માર્ગદર્શન આપવાનું ફકત પાઠ્યપુસ્તક વાંચો અને અનુભવ પણ કહેવાનો કે અમે NCERT GCERT વાંચીને જ પાસ થયા..
🤵ઉમેદવારો આધાર આપે એ જ પાઠ્યપુસ્તક નો તો કહી દેવાનું તે માન્ય ન રહે...
😡ખરેખર વિદ્યાર્થીઓના ભાવિ ની રમત સિવાય કશું જ નથી થઈ રાહિયુ
#કથની_અને_કરનીમાં_ફર્ક ?
#LRD