✊🏻 “ભૂલો અધિકારીઓ કરે... અને ભોગ બને છે યુવાઓ!” — આ અન���યાય સામે શાંત કેમ રહી શકાય છે ?
❓ગુજરાતના યુવાનો ક્યારે જાગશે ? જ્યારે તમારી સાથે આવું બનશે ત્યારે ? કે તમારું ભવિષ્ય પણ ફાઈલોમાં ધૂળ ખાતું રહી જશે એ દિવસની રાહ જોઈ રહ્યા છો ?❓
https://t.co/4QLezJKH54
🛑માનું છું કે આ ભરતીમાં ઉમેદવારોની સંખ્યા 11 થી 12 હજાર જ હસે ! પણ શું આ ખોટું નથી ?🤔
📌આજથી દોઢ વર્ષ પહેલા #GETCO ની પ્લાન્ટ એટેન્ડન્ટ માટેની ભરતી જાહેર થઈ હતી, ઉમેદવારો ઉમેદવારી નોંધાવે, પ્રિલિમ પરીક્ષા લેવાય, મુખ્ય પરીક્ષા લેવાય, મેરીટ યાદી આવે, ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન, પોલીસ વેરીફીકેશન, મેડિકલ વેરીફીકેશન, સર્કલ ચોઇસ ફિલિંગ....... જેવી તમામ પ્રોસેસ પૂર્ણ થઈ જાય અને નિમણૂંકપત્ર આપવાની વારી આવે ત્યારે તમને કહેવામાં આવે ભરતીની મંજૂરી જ ન લેવાને કારણે #ભરતી_રદ કરવામાં આવે છે તો શું વીતે એ ઉમેદવારો ઉપર ? જરા વિચાર તો કરો !😐
🙄એકવાર આ ઉમેદવારોના પગરખામાં પગ રાખીને તમે પણ વિચારો !
🤫આના માટે કોઈ બો���વા તૈયાર નથી,
આ પરીક્ષાનાં પરિણામ પછી ઘણાંની સગાઈ થઈ ગઈ !
તમામ પાસ થયેલા ઉમેદવારોના પરિવારમાં આનંદ અને ઉલ્લાસ માહોલ !
"જો આ તમારા બાળક સાથે બન્યું હોત, તો પણ તમે શાંત બેસી જ રહેતા ?"🙂↕️
🤷🏻આજે કોઈ બીજા દીકરા માટે છે... કાલે તમારાં માટે પણ થઈ શકે છે...
✒️એટલે હવે અવાજ ઉઠાવો – નહિ તો આવું ફરી ફરીને બનતું રહશે!
✒️અધિકારીઓની અણઆવડત અને અણઘડ નિર્ણય ને કારણે આ બન્યું છે !
✒️ભરતી પૂર્ણ થઈ ગઈ પરંતુ પૂ���્વ મંજૂરી જ લેવામાં નોહતી આવી ! તો આના માટે જવાબદાર યુવાનો થોડી છે ?❓
📌મને કોઈ સમજાવો આ અધિકારીઓ અને એને સાથ આપનાર યુનિયન ઉપર કાર્યવાહી શા માટે ન થવી જોઈએ ?❓
📌શા માટે આવા ભ્રષ્ટ અધિકારીઓ જેને હજારો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે એના ઉપર #FIR ન થવી જોઈએ ?❓
🛑 સંદિગ્ધ ભરતી પ્રક્રિયાઓ વિશે સરકાર, યુવાન, વાલીઓ દ્વારા ન્યાયલક્ષી માધ્યમોમાં અવાજ ઉઠાવવો હવે ફરજ સમાન છે.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻���🏻👇🏻👇🏻👇🏻👇🏻
મૂર્ખ બનાવો યોજના અંતર્ગત
"નકલી ભરતી કૌભાંડ"
જેમાં મંજૂરી વગર ભરતીનું નાટક રચવામાં આવ્યું....
જાહેરાત થઈ ગઈ,
ફોર્મ ભરાઈ ગયા,
પરીક્ષા પણ લઈ લીધી,
મેરીટ યાદી પણ બહાર પાડી દીધી,
ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવી લીધું,
ચોઇસ ફિલિંગ પણ કરાવી નાખ્યું,
અરે પોલીસ વેરીફીકેશન પણ પૂરું થઈ ગયું.
મેડિકલ વેરીફીકેશન પણ પૂરું,
બસ
બાકી રહ્યા ઓર્ડર આપવાના !
પણ ઓર્ડર આપે કઈ રીતે ?🤔
🏮 PA ગ્રેડ-1 પ��સ્ટ જેવી કોઈ જેટકો કંપનીના સેટ-અપમાં છે જ નહીં.
💢 ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો)માં રાજ્ય સરકારની મંજુરી લીધા વિના જ પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતી કરી નાખી.
⚡ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧, (PA-1) માટે ગુજરાત સરકાર પાસે કોઈ જ પે સ્કેલ મંજુર કરાવેલ નથી, આવો પે-સ્કેલ આપવાની સત્તા જેટકો કંપની ને નથી.
⚡ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રો વિભાગ EPD ગાંધીનગર માહિતી પ્રમાણે સદર ભરત��� પ્રક્રિયા અને GOG ના ધારાધોરણો બદલવવા માટે જેટકોએ GOG-EPD ગાંધીનગરની પૂર્વ મંજૂરી લીધા વગર પોતે જ મંજૂરી આપનારા વડા હોય તેમ મનમાની ભરતી પ્રક્રિયા કરી છે.
📌 જેટકો કંપની એ રાજય સરકારશ્રીના નિયમનો વિરુધ્ધ જઈને ભરતી પ્રક્રિયા કરી છે.
📌 જેટકો કંપની માં થતી વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧, (PA-1) ભરતી પ્રક્રિયા કરનારા અધિકારી સામે કાયદેસર ની કાર્યવાહી કરવી.
📌 ગુજરાત સરકાર ના ઊર્જા અને પેટ��રો વિભાગ EPD ગાંધીનગર ની મળતી માહિતી દ્વારા આ ખોટી ભરતી કરનાર સામે જેટકોના જે તે સમયના ઈંન્ચાર્જ જનરલ મેનેજર (HR) સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ.
📌 જેટકો કંપની વડોદરા દ્વારા વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧,(PA-1) માટે રોસ્ટર રીજર્વશન ની ગણતરી તદ્દન ખોટી બતાવી હતી, રોસ્ટર નુ વાયોલન્સ થયુ છે.
જેટકોના જે તે સમયના ઈંન્ચાર્જ જનરલ મેનેજર(HR) જેવા અધિકારી દ્વારા રાજય સરકાર ને અવગણીને ઉપરવટ જઈ��ે પોતના મનઘડંત નિર્ણયો લઈને પોતાના અંગત લોકોને લાભ ખટાવવાના આશય સાથે યુનિયન અને અધિકારી સાથે મળી ભાગબટ્ટાઇ ના હેતુસર સુનિયોજિત કાવતરું કરેલ જણાય છે.
👉🏻જેટકો કંપનીનું વહીવટી સંચાલન કરવા GETCO કંપનીમા પ્લાન્ટ ઓપરેટર ગ્રેડ -૧(PO-!) નું મહેકમ ગુજરાત સરકારશ્રી(GOG)એ મંજુર કરેલ છે.તેની જગ્યાએ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧,(PA-1) ફેરબદલ કરી છે જે સત્તા જેટકો કંપની ને નથી તેમ છતા સરકારની ઉપરવટ જઈને કરવામાં આવેલ છે.
https://t.co/4QLezJKH54
GETCO द्वारा परीक्षा ली गई थी प्लान्ट अटेंडेंट ग्रेड १ नामक
वो परीक्षा पूर्ण हो करके उसके DV, मेडिकल, सर्किल चॉइस इत्यादि सब पूर्ण हो गया है पर GETCO द्वारा ५ महीना के सोने जैसे किम्मती समय चला गया पर अभी तक कोई प्रतिउत्तर नही दिया गया है।
@CMOGuj@KanuDesai180@GuvnlOfficial
@CMOGuj જ્યારે ગુજરાત સોલર ક્ષેત્રે પ્રગતિ કર્યુ છે અને બીજી બાજુ GETCO PA 1 ના ઓર્ડર છેલ્લા સાત (Seven) મહિનાથી બાકી છે. CBT-1 અને CBT-2 પાસ કરી ���ને DV, medical and circle choice પૂર્ણ થયા ગયા જતાં ઓર્ડર આપવામાં આવતા નથી. CM સર અમારી મદદ કરો🙏 @Bhupendrapbjp
રાજ્ય મંત્રી પરિષદમાં મારા સાથી રાજ્ય કક્ષાના સહકારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે ઈન્ડિયન પોટાશ લી. દ્વારા સંચાલિત વલસાડ સુગર ફેક્ટરીની મુલાકાત લઈ તેના મેનેજમેન્ટ સાથે વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી ફેક્ટરીના ઉત્પાદન, કામકાજ અને સંચાલન વગેરેની સમીક્ષા કરી હતી અને ખેડૂતોને શેરડી પીલાણના મહત્તમ ભાવો મળે ત��� માટે યોગ્ય કરવા સૂચના આપી હતી. પ્રસાર માધ્યમોમાં છપાયેલ આ મુલાકાતના કેટલાક સંકલિત અંશ...
@MLAJagdish
@KanuDesai180 જેટકો પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ1 માં ઉતીર્ણ થયેલ ઉમેદવારો ને વેહલી તકે નિમણુંક પત્ર આપવા વિનંતી
નિર્દોષ ઉમેદવારો નું ભવિષ્ય હવે આપના હાથ માં છે🙏🙏🙏🙏🙏