न मैं पुण्य हूँ न पाप न सुख
और न दुःख न मन्त्र न तीर्थ न वेद
और न यज्ञ मैं चैतन्य रूप हूँ आनंद
शिव हूँ, शिव हूँ हर हर महादेव 📿
महाशिवरात्रि की शुभकामनाएं 🔱
#शिवरात्रि#महादेव#MahaShivaratri
वर्दी का बैकग्राउंड बता रहा है कितना संघर्ष किया होगा इस वर्दी को हासिल करने में, सैल्यूट है आपको ईमानदारी से अपना काम करना और अपनी पोस्ट की गरिमा बचाए रखना!
ફિલ્ડ વર્ક દરમિયાન ખેતર વિસ્તાર માં મળેલી દીકરીઓ ને મેં પૂછ્યું કે ભણતા કેમ નથી તો કે છે મમ્મી પાપા ખેતરમાં મજૂરી કરે તો એમને ખાવા નું પાણી કોણ આપે એટલે ઘરે રેવું પડે. આમને ક્યાં મોટીવેશન જરૂર છે. બાપ ના સંઘર્ષ કાફી છે.
Heartfelt Gratitude to the @CMOGuj
On behalf of the people of Dhanera Taluka, we extend our sincere thanks to the Government of Gujarat for respecting the sentiments of the citizens and ensuring that Dhanera Taluka remains a part of Banaskantha District.
મારા વિસ્તારના વાવ તાલુકા માં જ્યાં અત્યારે પાણીનો પ્રભાવ ઓછો થયો.ત્યાં આજરોજ રૂબરૂ મુલાકાત લઈ ત્યાં ના ખેતરોમાં રહેતા લોકો અને સાથે ભાગીયા તરીખે કામ કરતા લોકોને મળી ક્લોરીનેશનની ટેબ્લેટ અને જરૂરી દવા આપી સાથે મચ્છરજન્ય રોગચાળોનાં ફેલાય તેના માટે ઓઇલ અને પોરાનાશક કરવામાં આવ્યું.