@AnantPatel1Mla Getco PA-1 ની ભરતીમાં ઉમેદવારો સાથે થઇ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે અમે તમારા આભારી છે. છેલ્લા 7 મહિનાથી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે પણ નિમણૂંક આપવામાં આવી નથી. @YAJadeja આ બાબતે સહકાર આપવા વિનંતી.
@Hasmukhpatelips છેલ્લા 5 કલાકથી Revenue Talati ની ફી ભરવાનો પ્રયાસ કર્યો પણ અંત સુધી ના જ ભરાઈ. સાઇટમાં પ્રોબ્લેમ હતો તેથી ફી ભરવા માટે થોડો સમય આપવા વિન્નતી.
હુ લોક પ્રતિનિધિ,સ્ટુડન્ટ લીડર અને લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા અને બધા ગુજરાતના નાગરિકોને નમ્ર વિનંતી કરું છું અમારી સાથે થઈ રહેલા આ અન્યાય સામે અવાજ બુલંદ કરવામાં સહકાર આપો.@YAJadeja@Jamawat3@nirbhaynews1@jigneshmevani80
GETCO PA-1 ની 153 જગ્યાની ભરતીમાં 2 પરીક્ષા પાસ કરી,DV, Medical,Circle Choice કર્યા પછી ખાલી નિમણૂંક બાકી છે ત્યારે ભરતી રદ કરવામાં આવી રહી છે. હું ગુજરાતનો નાગરિક અને BJP વોટર તમને પૂછે છે,CM Sir આવું ગુજરાતના ઉમેદવારો અને પરિવાર સાથે થવું કેટલું યોગ્ય છે @Bhupendrapbjp
શુ આપડું આ ગુજરાત મોડલ છે ? જ્યાં બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ખાલી નિમણૂંક બાકી હોય ત્યારે અમને છેલ્લા 5 મહિનાથી ગાંધીનગરમાં EPD અને વડોદરામા GETCO ઓફિસ બંને ખો આપે અને અંતે એવું કહે ભરતી રદ કરવામાં આવશે. શું આ ��ોગ્ય છે? @Bhupendrapbjp @CRPaatil
વીજ પુ��વઠો એ એક Essential Service હેઠળ આવતું મહત્વ નું વિભાગ છે. અને જાહેર જીવન ને અસર કરનારું એક મહત્વ નું ક્ષેત્ર છે. રાજ્ય ના ઔધોગિક વિકાસ ક્ષેત્રે ��હત્વ નું અંગ કહી શકાય. જીવન જરૂરી આવા ખાતા માનવબળ ની જગ્યાઓ ખાલી હોવી તે એક ચિંતા નો અને ગંભીર મુદ્દો કહી શકાય. (1/3)
વીજ પુરવઠો એ એક Essential Service હેઠળ આવતું મહત્વ નું વિભાગ છે. અને જાહેર જીવન ને અસર કરનારું એક મહત્વ નું ક્ષેત્ર છે. રાજ્ય ના ઔધોગિક વિકાસ ક્ષેત્રે મહત્વ નું અંગ કહી શકાય. જીવન જરૂરી આવા ખાતા માનવબળ ની જગ્યાઓ ખાલી હોવી તે એક ચિંતા નો અને ગંભીર મુદ્દો કહી શકાય. (1/3)
રાજ્ય ના લોકો અને ર���જ્ય ના વિકાસ માટે આ બધી ખાલી જગ્યાઓ ભરવા ની તાતી જરૂરિયાત છે.
આ મુદ્દા ને ગંભીરતા થી લઇ ને "ખાસ કિસ્સા" હેઠળ ત્વરિત પગલાંઓ લેવા માં આવે અને જાહેર જીવન ને અસર ના કરે તે માટે પૂરતું માનવબળ પૂરું પાડવા માં આવે. (2/3)
@BJP4Gujarat સાહેબ અમે GETCO PA-1 ની 2 પરીક્ષા પાસ કરી અને DV અને મેડિકલ પછી પણ 7 મહિનાથી નિમણૂક નથી આપી રહ્યા. EPD માં રજૂવાત પણ કરી પણ કોઈ અમારી વાત ધ્યાન પર લેતું નથી. સાહેબ 153 ઉમેદવારો અને તેમના પરિવારની મદદ કરો.જય શ્રી રામ.ભારત માતાની જય.
@CRPaatil સાહેબ અમે GETCO PA-1 ની 2 પરીક્ષા પાસ કરી અને DV અને મેડિકલ પછી પણ 7 મહિનાથી નિમણૂક નથી આપી રહ્યા. EPD માં રજૂવાત પણ કરી પણ કોઈ અમારી વાત ધ્યાન પર લેતું નથી. સાહેબ 153 ઉમેદવારો અને તેમના પરિવારની મદદ કરો.જય શ્રી રામ.ભારત માતાની જય. @CRPaatil